AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘ધુરંધર’માં જમીલ જમાલી, ‘તારક મહેતા’ શોમાં રાકેશ બેદીના પાત્રનું નામ શું છે?

Rakesh Bedi Character Name In TMKOC : બોલિવુડ ફિલ્મ ધુરંધરમાં જમીલ જમાલીના રોલમાં જોવા મળતા રાકેશ બેદી હવે ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મહત્વના રોલમાં જોવા મળશે. પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું કે, આ શોમાં તેના પાત્રનું નામ શું હશે. તો ચાલો જાણી લો.

| Updated on: Jun 05, 2026 | 9:21 AM
Share
આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ધુરંધર અને ધુરંધર 2માં રાકેશ બેદીને લોકોએ ખુબ પસંદ કર્યા છે. આ ફિલ્મમાં તેના પાત્રનું નામ જમીલ જમાલી હતુ. આ પાત્ર દ્વારા તે ચારેબાજુ છવાયો હતો. તેમજ તેના કામના પણ ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.

1 / 6
રાકેશ બેદી અંદાજે સાડા ચાર દશકથી એક્ટિંગ ફીલ્ડમાં કામ કરી રહ્યા છે. પોતાના અત્યારસુધીના કરિયરમાં તેમણે અનેક મોટી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. તે પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ જોવા મળે છે. તે વર્ષ 2020માં આ શો સાથે જોડાયો હતો.

2 / 6
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તે મહેતા સાહેબના બોસનું પાત્ર નિભાવે છે. આ શોમાં ભિડે, જેઠાલાલ, પોપટલાલ, બબીતા જી જેવા પાત્રની પોપ્યુલારિટી વધારે  છે, આજે તે પોતાના સાચા નામથી ઓછો અને પોતાના શોના નામથી વધારે ફેમસ છે. પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું કે, આ શોમાં રાકેશ બેદીના પાત્રનું સાચું કરેક્ટરનું નામ શું છે.

3 / 6
આ શોમાં લોકો તેને તારક મહેતા સાહેબના બોસ કહીને બોલાવે છે. આ શોમાં લોકો તેને આ પાત્રથી જાણે છે. ભલે તેનું પાત્ર એટલું ફેમસ નથી પરંતુ કેટલાક એપિસોડમાં તેના પાત્રના નામનો ઉલ્લેખ કર્યો છે.

4 / 6
 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રાકેશ બેદીના પાત્રનું નામ બાબુલાલ છે. તે છેલ્લા કેટલાક મહિનાથી આ શોથી દુર છે. પરંતુ એક વખત ફરી આ શોમાં તેની એન્ટ્રી થઈ ચૂકી છે. હાલમાં એક એપિસોડમા જોવા મળ્યા હતા.

5 / 6
તમને જણાવી દઈએ કે, રાકેશ બેદીએ પોતાનું એક્ટિગં કરિયર વર્ષ 1979માં ફિલ્મ હમારે તુમ્હારેથી શરુ કર્યું હતુ. આ બોલિવુડમાં અનિલ કપુરની પહેલી ફિલ્મ હતી. અનિલ કપુર આ ફિલ્મમાં સપોર્ટિગ રોલમાં હાત. ત્યારબાદ સતત રાકેશ બેદી સિનેમામાં એક્ટિવ છે.

6 / 6

બાપ-દીકરી કરે છે ઈન્ડસ્ટ્રીમાં કામ, આવો છે ધુરંધરના જમીલ જમાલીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">