AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિરાટ કોહલીની જગ્યાએ કોણ રમશે ? અફઘાનિસ્તાન સામે ODI માં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ હવે ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે. જોકે મોટો સવાલ એ છે કે કોહલીનીન જગ્યાએ કોને પ્લેઈંગ ઈલેવનમેં તક મળશે. અને બીજો સવાલ એ છે કે ત્રીજા નંબરે કોણ બેટિંગ કરશે?

| Updated on: Jun 04, 2026 | 4:36 PM
Share
વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વિરાટ કોહલીને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે, જેના કારણે તે 13 જૂનથી શરૂ થનારી વનડે શ્રેણીમાં રમશે નહીં. હવે પ્રશ્ન એ છે કે જો વિરાટ નહીં હોય તો કોણ? પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યાએ કોણ રમશે?

1 / 7
અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં વિરાટ કોહલીની જગ્યાએ ઈશાન કિશનને તક મળી શકે છે. ઈશાન કિશનને અફઘાનિસ્તાન સામેની વનડે ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. અને હવે તેનું રમવું નિશ્ચિત લાગે છે.

2 / 7
અફઘાનિસ્તાન સામેની ODI માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો બેટિંગ ઓર્ડર લગભગ સ્પષ્ટ હતો. શુભમન ગિલ અને રોહિત શર્મા ઈનિંગની શરૂઆત કરશે, ત્યારબાદ ત્રીજા ક્રમે વિરાટ કોહલી રમશે. જોકે ઈજાના કારણે વિરાટ કોહલી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

3 / 7
વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઈશાન કિશન પ્લેઈંગ ઈલેવનમાં નંબર  3 પર બેટિંગ કરશે એવી શક્યતા છે.  ઈશાન કિશને IPL 2026 માં SRH તરફથી રમતા ત્રીજા ક્રમે સારી બેટિંગ કરી હતી, જેથી તે ટીમ ઈન્ડિયામાં ત્રીજા ક્રેમ ફીટ બેસે છે.

4 / 7
ટોપ 3 ઉપરાંત શ્રેયસ અય્યર, જે ટીમનો વાઈસ કેપ્ટન પણ છે, તે પ્લેઈંગ ઈલેવન માં ચોથા નંબરે રમશે તેવી અપેક્ષા છે. વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ પાંચમાં નંબરે બેટિંગ કરશે. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબરે, જ્યારે સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાતમા નંબરે રમશે તેવી અપેક્ષા છે.

5 / 7
કુલદીપ યાદવને સ્પેશિયાલિસ્ટ સ્પિનર ​​તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુર્નૂર બ્રાર ટીમના ત્રણ પેસ બોલર હોઈ શકે છે. ગુર્નૂર બ્રાર અફઘાનિસ્તાન સામે વનડે ડેબ્યૂ કરી શકે છે.

6 / 7
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:  શુભમન ગિલ , રોહિત શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર) , હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુર્નૂર બ્રાર. (PC:PTI/X)

7 / 7

FIFA વર્લ્ડ કપ 2026 માંથી બહાર થયેલી ટોપ 5 ટીમો, એક તો ચાર વખત રહી ચૂકી છે ચેમ્પિયન

Follow Us
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

g clip-path="url(#clip0_868_265)">