05 June 2026

મિડનાઇટમાં ભૂખ લાગે તો આ 10 સુપરફૂડ પસંદ કરો!

Photo Credit - Whisk

કેળું ખાવાથી પેટ ભરેલું રહેશે અને સારી ઊંઘમાં મદદ મળી શકે છે.

સફરજનમાં ફાઈબર હોવાથી ભૂખમાં ઘટાડો થઈ શકે છે.

ઓટ્સ લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે.

પિસ્તા ખાવાથી પેટ ભરેલું રહી શકે છે.

મખાણા હળવો અને પૌષ્ટિક નાસ્તો છે.

મર્યાદિત માત્રામાં કાજુ ખાવાથી તે શરીરને ઊર્જા પૂરી પાડશે.

પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ માટે બદામ ખાવું સારૂં.

હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે અખરોટ ફાયદાકારક હોઈ શકે છે.

હૂંફાળું દૂધ શરીરને આરામ આપે છે અને ઊંઘ સુધારે છે.

નાસપતી ફાઈબર અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.