AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasprit Bumrah અને સંજનાની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે, ક્રિકેટર સંજનાને માનતો હતો ઘમંડી છોકરી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah)પોતાની ઘાતક ફાસ્ટ બોલિંગથી દુનિયાના મોટા બેટ્સમેનોમાં ડર ઉભો કરે છે. આ દરમિયાન તેનું આક્રમક વલણ પણ જોવા મળે છે. પરંતુ મેદાનની બહાર, અંગત જીવનમાં બુમરાહની છબી સંપૂર્ણપણે અલગ છે. તે માત્ર ખૂબ જ રમુજી નથી પણ ખૂબ રોમેન્ટિક પણ છે.

| Updated on: May 01, 2024 | 3:26 PM
Share
11 મહિનાની લાંબી રાહ બાદ આખરે જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં ઉતર્યો છે. જસપ્રીત બુમરાહે આયર્લેન્ડ સામેની T20 સિરીઝની પહેલી જ મેચ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. ત્રણ મેચની સીરીઝની આ પ્રથમ મેચમાં બુમરાહ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે

1 / 7
બુમરાહ અવારનવાર તેની પત્ની સંજના સાથે ખૂબ જ રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. આજે આપણે બુમરાહ અને સંજનાની લવ સ્ટોરી વિશે વાત કરીશ.

2 / 7
પોતાના ગંભીર સ્વભાવને કારણે જ્યારે બુમરાહ તેની પત્ની સંજના ગણેશનને પહેલીવાર મળ્યો હતો, ત્યારે બંને વચ્ચે ઘણી ગેરસમજણો ઊભી થઈ હતી, પરંતુ પછીથી બંને વચ્ચે પ્રેમ શરુ થયો હતો.

3 / 7
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશનના લગ્નને 2 વર્ષ વીતી ગયા છે. પરંતુ આ કપલની લવસ્ટોરી અદ્દભુત છે. બુમરાહે પોતે આ અંગે ખુલાસો કર્યો હતો. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે તે અને સંજના પહેલીવાર મળ્યા ત્યારે બંન્નેની પહેલી મુલાકાત ખાસ રહી ન હતી. બુમરાહે કહ્યું કે બંને પહેલીવાર 2019 ICC ODI વર્લ્ડ કપ દરમિયાન મળ્યા હતા. સંજના તે સમયે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે વર્લ્ડ કપ કવર કરતી હતી.

4 / 7
મહારાષ્ટ્રના પુણેની રહેવાસી સંજનાએ સ્પોર્ટ્સ પ્રેઝન્ટર પહેલા મોડલિંગમાં ઘણું નામ કમાવ્યું હતું. આઈપીએલ ઉપરાંત તેણે બેડમિન્ટન પ્રીમિયર લીગમાં પ્રેઝન્ટર તરીકે પણ કામ કર્યું છે.પ્રથમ મુલાકાત વિશે જણાવતાં બુમરાહે કહ્યું, “જ્યારે હું સંજનાને પહેલીવાર મળ્યો ત્યારે મને તે ઘમંડી લાગી.

5 / 7
પરંતુ બાદમાં બંન્ને એકબીજાને મળવા લાગ્યા, અને સારા મિત્રો બની ગયા. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બુમરાહે કહ્યું, સંજના વિશે સૌથી મહત્વની વાત એ છે કે તેને રમતની ઘણી સમજ છે. તે સમજે છે કે ખેલાડી શુંમાંથી પસાર થઈ રહ્યો છે અને તેને ક્યારે શું જોઈએ છે.

6 / 7
2019માં બુમરાહ અને સંજના વચ્ચે અફેર શરૂ થયું હતું. બે વર્ષ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. સંજના અને બુમરાહે 15 માર્ચ 2021ના રોજ ગોવામાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે આ લગ્નમાં માત્ર તેમના પરિવારજનો અને કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. (all photo : Bumrah instagram)

7 / 7
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">