IPL : બે દેશોમાંથી ક્રિકેટ રમવાનું લાઈસન્સ ધરાવનાર ખેલાડી આવી રહ્યો છે વિરાટ કોહલીને જીતાડવા!
IPL 2024 હજુ શરૂ પણ નથી થયું અને વિરાટ કોહલીનો એક ખેલાડી આખી લીગમાંથી બહાર છે. આ ખેલાડીને બહાર રાખવાનું કારણ તેને ક્રિકેટ બોર્ડ તરફથી NOC ન મળવાનું હતું. જો કે, હવે સમાચાર એ છે કે જે ખેલાડી ટીમમાં રીસ ટોપલીનું સ્થાન લેશે તેની પાસે બે દેશોમાંથી ક્રિકેટ રમવાનું લાઈસન્સ છે.
Most Read Stories