અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?

લક્ઝરી કારોમાં Rolls Royce બધાથી અલગ છે

પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં આ કાર કોની કોની પાસે છે ?

મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યો પાસે લગભગ 10 રોલ્સ રોયસ કાર છે

શાહરૂખ ખાન પાસે રોલ્સ રોયસ ફેન્ટમ છે. તેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે

રેપર બાદશાહને પણ રોલ્સ રોયસ પસંદ છે. તેની પાસે જે રોલ્સ રોયસ છે, તેની કિંમત રૂ.6.4 કરોડ છે

બોલીવુડ સેલિબ્રિટી હૃતિક રોશન પાસે રોલ્સ રોયસ છે. તેની અંદાજિત કિંમત 7 કરોડ રૂપિયા છે

મ્યુઝિક કંપની ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર પાસે પણ રોલ્સ રોયસ છે

પ્રિયંકા ચોપરા પાસે પણ રોલ્સ રોયસ છે. જેની કિંમત લગભગ 5.65 કરોડ રૂપિયા છે