AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025 : પાકિસ્તાનમાં ખેલાડીઓની સુરક્ષામાં બેદરકારી ? 100થી વધુ પોલીસકર્મીઓ ગાયબ થયા

પંજાબ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન અનેક વખત ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા બાદ 100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

| Updated on: Feb 26, 2025 | 11:47 AM
Share
પાકિસ્તાનની પંજાબ પોલીસના 100થી વધુ પોલીસ અધિકારીઓને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 દરમિયાન સોંપવામાં આવેલી સુરક્ષા ડ્યુટી નિભાવવાની ના પાડતા તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.પોલીસે મંગળવારે આ જાણકારી આપી. બરતરફ કરાયેલા કર્મચારીઓ પોલીસ દળની વિવિધ શાખાઓના હતા.

1 / 5
પંજાબ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર ચેમ્પિયન ટ્રોપી દરમિયાન અનેક વખત પોતાની ડ્યુટી પર ન હોવાને કારણે 100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેના પદ પરથી દુર કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક અધિકારીઓએ તેમની ડ્યુટી કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું પોલીસ અધિકારીઓને લાહૌરમાં ગદ્દાફી સ્ટેડિયમથી હોટલ વચ્ચે મુસાફરી કરનારી ટીમની સુરક્ષા કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તે હાજર રહ્યા નહિ અને પોતાની જવાબદારીઓને નિભાવવાની પણ ના પાડી હતી.

2 / 5
 જેના કારણે ખેલાડીઓની સુરક્ષામાં બેદરકારીનો મુદ્દો ઉઠવા લાગ્યો છે. આઈસીસી અને પીસીબીએ ખેલાડીઓને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી હતી, પરંતુ હવે પોલીસકર્મીઓ કામ ન કરવાને કારણે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. ભારતે સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો અને ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમી રહી છે. પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે.

3 / 5
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રાવલપિંડી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ મેચ દરમિયાન મેદાનમાં પ્રવેશેલા દર્શક દ્વારા સુરક્ષાના ભંગની નોંધ લીધી છે. બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે ખેલાડીઓ અને અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ યજમાનોની ટોચની પ્રાથમિકતા છે.

4 / 5
અધિકારીએ કહ્યું કે આઈજીપી પંજાબ ઉસ્માન અનવરે આ મામલાની નોંધ લીધી છે અને સંબંધિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેણે કહ્યું, 'આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની સુરક્ષાની વાત આવે ત્યારે બેદરકારીને કોઈ અવકાશ નથી.' જોકે, બરતરફ કરાયેલા પોલીસકર્મીઓએ તેમની સત્તાવાર ફરજો બજાવવાનો શા માટે ઇનકાર કર્યો તે અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

5 / 5

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પાકિસ્તાનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">