AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : કમાણીના મામલે વિરાટ કોહલી સૌથી આગળ, શાહરુખ-સચિન-ધોનીને પાછળ છોડ્યા

ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની કમાણીમાં કોઈ ઘટાડો થયો નથી. તે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને બ્રાન્ડ વેલ્યુએશનની યાદીમાં ટોચ પર છે. સચિન તેંડુલકર આ યાદીમાં પાંચમા ક્રમે છે. વિરાટ કોહલીએ IPL2025 દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે ફક્ત ODI ફોર્મેટમાં રમશે. આમ છતાં, તે જાહેરાતની દુનિયામાં ટોપ પર છે.

| Updated on: Sep 25, 2025 | 4:36 PM
Share
ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ધ ક્રોલ સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન 2024 રિપોર્ટમાં ટોચ પર છે.આ રિપોર્ટમાં ટોચના 25 સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે.

1 / 11
ધ ક્રોલ સેલિબ્રિટી રિપોર્ટમાં વિરાટ કોહલી સિવાય મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, રણવીર સિંહ, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ જેવા સેલિબ્રિટીઝ સામેલ છે.

2 / 11
આ રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી $231.1 મિલિયન (આશરે રૂ. 2048 કરોડ) ની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં ટોચ પર છે.

3 / 11
કોહલી તેના સોશિયલ મીડિયા ફોલોવર્સ અને કોલાબોરેશનના કારણે 2048 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી છે. કોહલીના સોશિયલ મીડિયા પર આશરે 387 મિલિયન ફોલોઅર્સ છે.

4 / 11
2023ની સરખામણીમાં 2024 માં કોહલીની જાહેરાત ફીમાં ખાસ વધારો થયો નથી. કોહલીની જાહેરાત ફી 10 થી 11 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. છતાં તે ટોપ પર છે.

5 / 11
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ 170.7 મિલિયન ડોલર (આશરે 1512 કરોડ રૂપિયા) ની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા નંબરે છે. જોકે, આ વખતે તેની બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો થયો છે.

6 / 11
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેની બ્રાન્ડ વેલ્યુ 21 ટકા વધીને 145.7 મિલિયન ડોલર (આશરે 1291 કરોડ રૂપિયા) થઈ ગઈ છે.

7 / 11
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ચોથા સ્થાને છે, જે 116.4 મિલિયન ડોલર (આશરે 1031 કરોડ રૂપિયા) ની વેલ્યુએશન સાથે સૌથી મુલ્યવાન મહિલા સેલિબ્રિટી છે.

8 / 11
આ વર્ષે સચિન તેંડુલકરની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થયો છે. 2023માં તે આઠમા ક્રમે હતો, પરંતુ આ વખતે તે ટોચ 5 માં છે. તેનું બ્રાન્ડ વેલ્યુએશન $112.2 મિલિયન (આશરે રૂ. 994 કરોડ) છે. સચિનના સોશિયલ મીડિયા ફોલોવર્સમાં પણ 5 ટકાનો વધારો થયો છે.

9 / 11
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ યાદીમાં ટોચના 10માં સામેલ છે. ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચુક્યો છે અને હવે માત્ર IPLમાં જ રમે છે.

10 / 11
ભારતના ટોચના 25 સેલિબ્રિટીઝના કુલ બ્રાન્ડ મૂલ્યમાં બોલિવૂડ સ્ટાર્સનો હિસ્સો 65 ટકા છે, જ્યારે સ્પોર્ટ્સ સ્ટાર્સનો હિસ્સો 28.4 ટકા છે. (All Photo Credit : PTI / GETTY)

11 / 11

ભારતના ટોપ સેલિબ્રિટીમાં વિરાટ કોહલીનું નામ ટોપ પર છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ

શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">