AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પરફ્યુમ’ શરીરના આ ‘3 ભાગ’ પર લગાવો, આખો દિવસ સુગંધથી મહેકતા રહેશો

દરેક વ્યક્તિને સુગંધિત રહેવું ગમે છે પણ ઘણીવાર મોંઘા પરફ્યુમ વાપરવા છતાં તેની સુગંધ લાંબો સમય ટકતી નથી. ખાસ કરીને ગરમીના દિવસોમાં પરસેવાના કારણે પરફ્યુમની અસર જલ્દી ઓછી થઈ જાય છે. જો તમને પણ આવી ફરિયાદ રહેતી હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. બસ તમારે પરફ્યુમ લગાવવાની રીતમાં નાનકડો ફેરફાર કરવાની જરૂર છે.

| Updated on: Apr 19, 2026 | 4:06 PM
Share
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, જ્યારે તે કોઈની પાસેથી પસાર થાય, ત્યારે દુર્ગંધ નહીં પણ સુગંધ આવે. જો કે, ઉનાળામાં પરસેવાની દુર્ગંધ સૌથી વધુ પરેશાન કરે છે, જેનાથી બચવા માટે મોટાભાગના લોકો મોંઘામાં મોંઘા પરફ્યુમ અને ડિયો ખરીદે છે તેમજ તેનો ઉપયોગ કરે છે.

1 / 5
એવામાં અવારનવાર એવી ફરિયાદ રહે છે કે, ઘરની બહાર નીકળ્યાના અડધા-એક કલાકમાં જ પરફ્યુમની સુગંધ ગાયબ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો ભૂલ તમારા પરફ્યુમમાં નથી પરંતુ તેને લગાવવાની રીતમાં છે.

2 / 5
પરફ્યુમ લગાવવાની સાચી રીત જાણવી ખૂબ જરૂરી છે. સૌથી અસરકારક જગ્યા કાનની પાછળનો ભાગ છે, કારણ કે ત્યાંની ત્વચા પાતળી હોય છે અને ગરમાવો રહે છે, જેના કારણે સુગંધ ચહેરા તેમજ વાળની આસપાસ જળવાઈ રહે છે.

3 / 5
આ સિવાય ઘૂંટણની પાછળ પરફ્યુમ લગાવવો પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે સુગંધ હંમેશા નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે અને ચાલતી વખતે શરીરની ગરમીથી તે ઉપર તરફ ઊઠે છે. લાંબા સમય સુધી સુગંધ ટકાવી રાખવા માટે ગરદન પાસે પણ પરફ્યુમ લગાવવો જોઈએ. વધુમાં, પરફ્યુમ લગાવતા પહેલા તે જગ્યા પર થોડું સુગંધ વગરનું વેસેલિન અથવા મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ, કારણ કે ડ્રાય સ્કીન પરફ્યુમને જલ્દી શોષી લે છે.

4 / 5
એક ખાસ વાત એ પણ ધ્યાનમાં રાખવી કે, કાંડા પર પરફ્યુમ લગાવીને તેને ક્યારેય ઘસવું જોઈએ નહીં, કારણ કે તેમ કરવાથી પરફ્યુમના મોલેક્યુલ્સ તૂટી જાય છે અને તેની મુખ્ય સુગંધ ખતમ થઈ જાય છે. પરફ્યુમ લગાવવાનો સૌથી ઉત્તમ સમય નહાયા પછીનો છે, કારણ કે ત્યારે શરીરના રોમછિદ્રો ખુલ્લા હોય છે અને સુગંધ સ્કીનમાં સારી રીતે સેટ થઈ જાય છે.

5 / 5

Tips And Tricks: ફ્રિજ ક્લીનિંગ માટેના સરળ હેક્સ: ડાઘ અને દુર્ગંધ દૂર કરવાની અસરકારક રીતો

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત

સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ

હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા

ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી

ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ

તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે

વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી

"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો

ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી

g clip-path="url(#clip0_868_265)">