AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘તારક મહેતા શો’માં વધુ એક ‘ગુજ્જુ એક્ટર’ એન્ટ્રી મારશે, ‘મોતી’ના રોલમાં પેટ પકડીને હસાવશે આ કલાકાર

ટીવી જગતના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મનોરંજનનો તડકો હવે બમણો થવા જઈ રહ્યો છે. અસિત મોદીએ શોમાં એક એવા નવા પાત્રની એન્ટ્રી કરાવી છે કે, જે ગોકુલધામ સોસાયટીમાં ધમાલ મચાવશે.

| Updated on: Apr 18, 2026 | 6:48 PM
Share
ટીવીની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોના દિલ જીતી લીધા છે. શોમાં આવતા નવા-નવા ટ્વિસ્ટ ફેન્સને સતત જકડી રાખે છે. અસિત મોદીના આ શોનું દરેક પાત્ર હવે દર્શકોના જીવનનો હિસ્સો બની ગયું છે. એવામાં હવે મનોરંજનને બમણું કરવા માટે શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થઈ છે.

1 / 5
વાત એમ છે કે, આ શોમાં એક્ટર હાર્દિક સંગાણીની એન્ટ્રી થઈ છે, જેઓ આ પહેલા 'થપકી પ્યાર કી' અને 'તાન્હાજી' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ભાગ બનવા બદલ ખુશી વ્યક્ત કરતા હાર્દિક સંગાણીએ જણાવ્યું કે, "હું આ શો જોતા જોતા જ મોટો થયો છું. અમારા ગુજરાતીઓ માટે લંચ અને ડિનર આ શો વગર અધૂરું છે. મારે હંમેશા આ સિરીઝમાં કામ કરવું હતું, ખાસ કરીને એટલા માટે કારણ કે, મેં આના ઘણા કલાકારો સાથે ગુજરાતી થિયેટરમાં કામ કર્યું છે."

2 / 5
બીજું કે, જ્યારે અસિત ભાઈએ મને ફોન કર્યો ત્યારે મેં તરત જ હા પાડી દીધી. તેમણે મારી એડ ફિલ્મ અને નાટકોના શિડ્યુલ મુજબ મારો સમય સેટ કરી આપ્યો. મને આશા છે કે, લોકોને 'મોતી'નું પાત્ર પણ તેટલું જ ગમશે જેટલા અન્ય પાત્રો ગમ્યા છે.

3 / 5
તારક મહેતામાં હાર્દિક સંગાણી 'મોતી'નું પાત્ર ભજવશે, જે ગોકુલધામ સોસાયટીમાં 'રૂપા રતન સાડી શોપ' ચલાવશે. આનું પાત્ર સોસાયટીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે પરંતુ હવે એ જોવું રસપ્રદ રહેશે કે, મોતીનું પાત્ર દર્શકોના દિલમાં કેટલી જગ્યા બનાવી શકે છે.

4 / 5
જણાવી દઈએ કે, આ લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષ 2008 થી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો ગોકુલધામ સોસાયટીના રસપ્રદ પાત્રો માટે જાણીતો છે. જેઠાલાલ, દયા, ભિડે અને તારક મહેતા જેવા પાત્રોએ દરેકના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

5 / 5

આ પણ વાંચો: આ તે વળી કેવી ‘રામાયણ’ જેમાં રામ-રાવણનો સામનો નહીં થાય? સુપરસ્ટાર યશે કર્યો ‘મોટો ખુલાસો’

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">