AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 74 છગ્ગા, 64 ચોગ્ગા અને 1000 રન, માત્ર 560 બોલમાં કર્યો કમાલ, છતાં ના તૂટ્યો આ મોટો રેકોર્ડ

IPLની 19 સિઝનના ઈતિહાસમાં એવા બહુ ઓછા બેટ્સમેન રહ્યા છે જેમણે 600થી ઓછા બોલમાં 1000 રન પૂરા કર્યા હોય. હવે, આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. આ ખેલાડી સૌથી ઝડપી 1000 રન ફટકારવા મામલે બીજા ક્રમે છે.

| Updated on: Apr 18, 2026 | 6:34 PM
Share
જ્યારે IPLમાં સૌથી વધુ રન બનાવવા, સૌથી વધુ છગ્ગા ફટકારવા અને સૌથી વધુ ચોગ્ગા ફટકારવાની વાત આવે છે, ત્યારે ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન સૌથી આગળ હોય છે. પરંતુ જ્યારે સૌથી ઝડપી રન બનાવવાની વાત આવે છે, ત્યારે કેટલાક પાવરફુલ વિદેશી બેટ્સમેનોનો સમાવેશ થાય છે, અને હવે ટિમ ડેવિડ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયો છે.

1 / 5
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડે તેના IPL કારકિર્દીમાં 1,000 રન પૂરા કર્યા છે, તે આમ કરનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. તેણે RCB અને દિલ્હી વચ્ચેની મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.

2 / 5
RCB તરફથી રમતા ટિમ ડેવિડે માત્ર 560 બોલમાં 1,000 રન પૂરા કર્યા. તેણે ટ્રેવિસ હેડ (575 બોલ) અને ફિલ સોલ્ટ (575 બોલ) જેવા દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડી દીધા.

3 / 5
જોકે, ટિમ ડેવિડ હજુ પણ આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડી શક્યો નથી. કોલકાતા નાઈટ રાઈડર્સનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આ સિદ્ધિ માત્ર 545 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

4 / 5
ટિમ ડેવિડે 560 બોલમાં 74 છગ્ગા અને 64 ચોગ્ગા ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. તેણે 56 IPL મેચોની 50 ઇનિંગ્સમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા. (PC: PTI)

5 / 5

Breaking News: ત્રણ વર્ષમાં બદલી ત્રણ ટીમ, હવે અચાનક થઈ આ ખેલાડીની એન્ટ્રી, IPL 2026માં આ ટીમમાં સામેલ

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">