AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સ્ટોકમાં તો ફાયદો જ છે…! ₹14,700 ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે આ ‘શેર’, બ્રોકરેજે આપ્યું “Buy” રેટિંગ

હાલમાં માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એવામાં દિગ્ગજ બ્રોકરેજ ફર્મે ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરના શેરને લઈને 'મોટી આગાહી' કરી છે. જણાવી દઈએ કે, બ્રોકરેજે આ શેર પર ₹14,700 નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરેલ છે.

| Updated on: Apr 18, 2026 | 4:30 PM
Share
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસની કંપનીના શેર પર "Buy" નું રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે આ શેર માટે ₹14,700 નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરેલ છે. આ ટાર્ગેટ શેરના વર્તમાન ભાવથી 29 ટકા વધુ છે. શુક્રવાર, 17 એપ્રિલના રોજ BSE પર શેર ₹11,374 પર બંધ થયો હતો. કંપનીની માર્કેટ કેપ ₹69,100 કરોડથી વધુ છે.

1 / 6
મોતીલાલ ઓસવાલનું માનવું છે કે, અનેક માળખાગત ફાયદાઓને કારણે ડિક્સન ટેક માટે ચિત્ર સકારાત્મક રહી શકે છે, જેમાં સરકાર દ્વારા PN3 મંજૂરી પ્રક્રિયામાં છૂટછાટ આપવાને પરિણામે Dixon-Vivo જોઈન્ટ વેન્ચરને ટૂંક સમયમાં મંજૂરી મળવાની આશા, ડિસ્પ્લે મોડ્યુલ માટે HKC સાથે ડિક્સનની 74:26ની ભાગીદારીવાળા જોઈન્ટ વેન્ચરને મંજૂરી મળવી તેમજ ડિક્સનના ડિસ્પ્લે મોડ્યુલ માટે ECMS સ્કીમ હેઠળ મળેલી મંજૂરીનો સમાવેશ થાય છે.

2 / 6
બ્રોકરેજે તેના રિસર્ચ નોટમાં જણાવ્યું છે કે, મેમરીની કિંમતોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2025 થી આ કિંમતોમાં 100 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આના કારણે ઘણી સ્માર્ટફોન કંપનીઓએ વધારાના ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવા માટે કિંમતો વધારવાનું શરૂ કર્યું છે. આની અસર સ્માર્ટફોન માર્કેટના કુલ વેચાણ પર પડવાની શક્યતા છે.

3 / 6
બ્રોકરેજે વધુમાં જણાવ્યું કે, ટૂંકાગાળામાં કંપનીને આગામી 2-3 ક્વાર્ટર સુધી વધુ ઇનપુટ કોસ્ટ અને PLI ફાયદાઓ ધીમે-ધીમે પૂરા થવાને કારણે વેચાણમાં ઘટાડો તેમજ માર્જિન પર દબાણનો સામનો કરવો પડી શકે છે. FY27 ના પ્રથમ 6 મહિના એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બર 2026 સુધી માર્જિન પર દબાણ રહેવાની શક્યતા છે.

4 / 6
ત્યારબાદ 'બેકવર્ડ ઇન્ટિગ્રેશન' (ઉત્પાદન પ્રક્રિયાના અગાઉના તબક્કાઓને પોતાના નિયંત્રણમાં લેવા) ના લાભથી માર્જિનમાં વધારો થઈ શકે છે. મોતીલાલ ઓસવાલનો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2027 માટે EBITDA માર્જિન 3.6% અને નાણાકીય વર્ષ 2028 માટે 4.3% રહેશે. ડિક્સન ટેક્નોલોજીસનો શેર છેલ્લા 6 મહિનામાં 30 ટકાથી વધુ નીચે આવ્યો છે, જ્યારે 2 સપ્તાહમાં તેમાં 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

5 / 6
છેલ્લા 3 વર્ષમાં શેરની કિંમત લગભગ 285 ટકા વધી છે. શેરની ફેસ વેલ્યુ ₹2 છે. કંપનીમાં ડિસેમ્બર 2025 ના અંત સુધી પ્રમોટરો પાસે 28.83 ટકા હિસ્સો હતો. ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ના ક્વાર્ટરમાં ડિક્સન ટેકનું સ્ટેન્ડઅલોન રેવન્યુ ₹792.50 કરોડ રહ્યું હતું અને શુદ્ધ નફો ₹187 કરોડ નોંધાયો હતો.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

રોકાણકારો માટે કમાણીની તક… 5 વર્ષમાં 1100% થી વધુ રિટર્ન આપનાર આ સ્ટોકમાં હજુ 14% વધારાની શક્યતા

Follow Us
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video

શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ

SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો

AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું

Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું

તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો

સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ

'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો

સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

g clip-path="url(#clip0_868_265)">