8-10-2026

ટીમ ઈન્ડિયાના  9 ખેલાડીઓ રાંચીમાં પહેલીવાર રમશે

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20  9 ઓક્ટોબરે રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પ્રથમ T20 જીતીને ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ બીજી મેચમાં  ટીમ ઈન્ડિયાના  9 ખેલાડીઓ માટે રાંચીનું મેદાન નવું હશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેક શર્મા,  વૈભવ સૂર્યવંશી અને તિલક વર્મા પહેલીવાર અહીં T20 રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શિવમ દુબે, નમન ધીર અને નીતિશ કુમાર રેડ્ડી પણ રાંચીમાં  પહેલીવાર રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મયંક યાદવ,  પ્રિન્સ યાદવ અને  રવિ બિશ્નોઈ પણ  આ મેદાન પર પહેલીવાર ઉતરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુલદીપ યાદવ અહીં બે T20 રમી ચૂક્યો છે, જ્યારે અય્યર, ઈશાન, અર્શદીપ અને અક્ષર પણ રમી ચૂક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે જોવાનું એ રહેશે  કે રાંચીમાં પહેલીવાર રમવા ઉતરનાર આ  9 ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM