(Credit Image : instagram)

08 : October

ગોલ્ફ રમતી જોવા મળી અનાયા બાંગર, જુઓ ફોટો

 ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરના પુત્ર આર્યન બાંગર છોકરામાંથી છોકરી બની

અનાયા બાંગર

(Credit Image :  instagram)

લિંગ પરિવર્તન પહેલા અનાયાનું નામ આર્યન બાંગર હતું

લિંગ પરિવર્તન

(Credit Image :  instagram)

અનાયા બાંગર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી છે

સંજય બાંગર

(Credit Image :  instagram)

છોકરામાંથી છોકરી બન્યા પછી અનાયા બાંગર ચર્ચામાં રહે છે

છોકરામાંથી છોકરી બની

(Credit Image :  instagram)

  અનાયાનું સ્વપ્ન મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું છે 

ક્રિકેટ

(Credit Image :  instagram)

અનાયા બાંગર ક્રિકેટના મેદાન પર પોતાનું નામ બનાવવાની કોશિશ કરી રહી છે

ક્રિકેટ મેદાન

(Credit Image :  instagram)

અનાયા બાંગર ગોલ્ફમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે

ગોલ્ફ

(Credit Image :  instagram)

અનાયા બાંગર હવે ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટર તરીકે નવી શરૂઆત કરશે

મહિલા ક્રિકેટ

(Credit Image :  instagram)

અનાયા બાંગર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

સોશિયલ મીડિયા

(Credit Image :  instagram)