AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 35 રૂપિયાની કમાણી થી લઈ આજે 80 કરોડની સંપત્તિ છોડી ચાલ્યા ગયા નાના પાટેકર

કરોડોની સંપત્તિ હોવા છતાં નાના પાટેકર ખુબ સિમ્પલ લાઈફ જીવતા હતા. નાનાપાટેકરે બોલિવુડમાં નાના રોલથી એક્ટિંગની શરુઆત કરી હતી. નાના પાટેકર એક્ટિંગની સાથે એક શૂટર પણ હતા.

| Updated on: Oct 08, 2026 | 9:17 AM
Share
 પીઢ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. 13 વર્ષની ઉંમરે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ શરૂ કરનારા નાનાએ ફિલ્મના પોસ્ટર દોરવાથી લઈને બોલીવુડમાં પોતાની ઓળખ સ્થાપિત કરવા સુધીનો લાંબો પ્રવાસ ખેડ્યો છે.

1 / 7
એક સમયે મહિને 35 રૂપિયા કમાતા નાના પાટેકર કરોડોની સંપત્તિના છોડી ચાલ્યા ગયા છે. પુણે, ગોવા અને મુરુડ સહિત અનેક સ્થળોએ તેમની મિલકતો હોવાનું કહેવાય છે.

2 / 7
 નાના પાટેકરે પોતાની મહેનત અને સાદગી દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી.13  વર્ષની ઉંમરથી, તેમણે મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારમાં ફિલ્મ પોસ્ટર પેઇન્ટર તરીકે કામ કર્યું. તેઓ દરરોજ લગભગ 8 કિલોમીટર ચાલીને કામ પર જતા હતા, અને મહિને માત્ર 35 રૂપિયા કમાતા હતા. આજે, તેઓ કરોડોની સંપત્તિ પાછળ છોડી ગયા છે.

3 / 7
આજે અમે તમને જણાવીશું કે, તેમની પાસે કેટલી મિલકત હતી અને તેમણે કયા બિઝનેસ અને બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે.એક રિપોર્ટ મુજબ નાના પાટેકર એક ફિલ્મ માટે અંદાજે 2 થી 3 કરોડનો ચાર્જ લેતા હતા. આ રકમ તેના ફિલ્મના રોલ અને પ્રોડક્શનના હિસાબે અલગ રહેતી હતી.

4 / 7
રિપોર્ટ મુજબ નાના પાટેકરની નેટવર્થ અંદાજે 80 કરોડ રુપિયા હતી. ફિલ્મો સિવાય તેની પાસે અનેક પ્રોપર્ટી છે. મુંબઈના અંધેરીમાં એક ફ્લેટ છે. પુણેના ખડકવાસલામાં અંદાજે 27 એકરનું ફાર્મહાઉસ છે.

5 / 7
1994માં આવેલી ફિલ્મ "ક્રાંતિવીર" નાના પાટેકરની કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં તેમના અભિનયથી તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી, જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની.

6 / 7
અભિનય ઉપરાંત, નાના પાટેકર એક કુશળ શૂટર પણ હતા. તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વધુમાં, તેમણે વરિષ્ઠ વય કેટેગરીમાં અનેક મેડલ જીત્યા હતા.

7 / 7

Breaking News : અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">