7-10-2026

T20માં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-5 કેપ્ટન

શ્રેયસ અય્યરે  વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી T20માં  42 બોલમાં  સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

42 બોલમાં સદી ફટકારી અય્યર T20માં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-5 કેપ્ટનના લિસ્ટમાં સામેલ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ લિસ્ટમાં સામેલ પાંચેય કેપ્ટનોએ પોતાના જ દેશમાં  T20 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા  33 બોલમાં સદી સાથે આ યાદીમાં  નંબર-1 પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતનો રોહિત શર્મા 35 બોલમાં સદી સાથે બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડના હેરી બ્રુકે  42 બોલમાં સદી ફટકારી હતી અને  તે ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રેયસ અય્યર  42 બોલમાં સદી સાથે ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાના  ફાફ ડુ પ્લેસિસે  46 બોલમાં સદી સાથે ટોપ-5માં સ્થાન મેળવ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM