02-08-2026

CWG 2026માં  કઈ ઈવેન્ટમાં ભારતે  2 મેડલ જીત્યા?

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં કુલ 13 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જેમાં ભારતે મોટાભાગની રમતોમાં ભાગ લીધો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ ફક્ત 4 એવી ઈવેન્ટ્સ હતી જેમાં ભારતે 2 મેડલ  જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે એથ્લેટિક્સની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ  જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એથ્લેટિક્સની પુરુષોની ટ્રિપલ જમ્પ ઇવેન્ટમાં પણ ભારતે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે  પેરા એથ્લેટિક્સની  મહિલા શોટ પુટ F57 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પેરા એથ્લેટિક્સની પુરુષોની શોટ પુટ F57 ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતે  13 ગોલ્ડ 17 સિલ્વર   9 બ્રોન્ઝ સાથે કુલ 39 મેડલ જીત્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM