AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીજળીનું બિલ અડધું કરવાનો માસ્ટરપ્લાન : બે 5kW કે એક 10kW સોલર ? જાણો ક્યાં થશે ખરી બચત !

સોલર સિસ્ટમ લગાવતા પહેલાં 10kW અને 5kW નું આ ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે, નહીંતર હજારો રૂપિયાનું નુકસાન થઈ શકે છે! બે અલગ 5kW સિસ્ટમ સારા કે એક જ 10kW? જાણો કઈ સિસ્ટમ આપશે તમને સૌથી વધુ બચત...

| Updated on: Aug 03, 2026 | 4:49 PM
Share
ગરમીની સિઝનમાં એસી, કૂલર અને અન્ય હેવી ઉપકરણોના સતત વપરાશથી વીજળીનું બિલ અચાનક રોકેટની જેમ વધી જાય છે, જેનાથી બચવા લોકો સોલર રૂફટોપ તરફ વળી રહ્યા છે.

1 / 10
સોલર પ્લાન્ટ નંખાવતી વખતે મોટાભાગના લોકો એ મુંઝવણમાં હોય છે કે એક જ 10kW ની સિસ્ટમ મૂકાવવી કે પછી 5kW ની બે અલગ-અલગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવી?

2 / 10
નિષ્ણાતોના મતે, 10kW ની એક જ સિસ્ટમ લગાવવાથી માત્ર એક જ ઈન્વર્ટર અને એક વારના ઈન્સ્ટોલેશનથી જ કામ થઈ જાય છે, જે સીધો ખર્ચ ઘટાડે છે.

3 / 10
જો તમે બે અલગ-અલગ 5kW ની સિસ્ટમ મૂકાવો છો, તો તમારે બે ઈન્વર્ટર, ડબલ વાયરિંગ અને વધારાના સાધનોનો ખર્ચ ભોગવવો પડે છે, જે તમારું બજેટ બગાડી શકે છે.

4 / 10
જો તમારા ઘરમાં એકસાથે 3 થી 4 એસી, વોટર પંપ અને અન્ય હાઈ-પાવર હોમ અપ્લાયન્સિસ ચાલતા હોય, તો 10kW ની સિંગલ સિસ્ટમ ખૂબ જ આસાનીથી લોડ મેનેજ કરી લે છે.

5 / 10
વધુ વીજ વપરાશ ધરાવતા ઘરો માટે બે અલગ 5kW ની ક્ષમતા સીમિત સાબિત થઈ શકે છે અને ભારે લોડ સમયે ટ્રીપિંગ કે પરફોર્મન્સ ડાઉન થવાનો ભય રહે છે.

6 / 10
10kW સિસ્ટમમાં ઉપકરણો ઓછા હોવાથી તેની સર્વિસિંગ, જાળવણી અને રિપેરિંગનો ખર્ચ બે અલગ-અલગ સિસ્ટમ કરતાં ઘણો ઓછો અને સરળ રહે છે.

7 / 10
10kW ની મોટી સોલર સિસ્ટમ લગાવતા પહેલાં ઘરની છત પર પૂરતી જગ્યા અને યોગ્ય સૂર્યપ્રકાશ આવે છે કે નહીં તે ચકાસવું અત્યંત જરૂરી છે.

8 / 10
જો તમારી પાસે હાલમાં બજેટ ઓછું હોય, તો તમે શરૂઆતમાં 5kW ની સિસ્ટમથી શરૂઆત કરી શકો છો અને ભવિષ્યમાં જરૂરિયાત મુજબ તેને અપગ્રેડ કરી શકો છો.

9 / 10
બચત, ઓછો મેન્ટેનન્સ ખર્ચ અને વધુ પાવર માટે 5kW ના બે પ્લાન્ટ કરતાં એક જ 10kW નો સોલર પ્લાન્ટ લગાવવો સૌથી વધુ નફાકારક સોદો છે.

10 / 10

ઈન્ડિયા કે ભારત નહીં... દુનિયાના આ દેશોમાં આપણો દેશ કયા અનોખા નામોથી ઓળખાય છે?

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે

વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું

ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય

ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'

CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'

કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી

જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી

g clip-path="url(#clip0_868_265)">