AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31% થી 60% સુધીના રિટર્ન માટે તૈયાર થઈ જાઓ, એક્સપર્ટ્સે આ 7 શેર પર આપ્યું ‘Buy Rating’

શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉતાર-ચઢાવ ચાલુ છે. તેમ છતાં કેટલાક શેર્સમાં જબરદસ્ત કમાણીની તક દેખાઈ રહી છે. ઘણી મોટી બ્રોકરેજ ફર્મ્સે મજબૂત ફંડામેન્ટલ્સ અને ઉત્તમ ગ્રોથની અપેક્ષાના આધારે આ શેર્સમાં ખરીદીની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં વર્તમાન સ્તરથી 31% થી લઈને 60% સુધીના ઉછાળાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

| Updated on: Aug 02, 2026 | 8:47 PM
Share
બ્રોકરેજ ફર્મ Motilal Oswal એ Go Fashion પર 'Buy' રેટિંગ સાથે ₹450 નો ટાર્ગેટ આપ્યો છે. તેમાં આશરે 31% ના ઉછાળાની શક્યતા છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપની હવે સ્ટોર પ્રોડક્ટિવિટી અને ઓપરેટિંગ એફિશિયન્સી સુધારવા પર ફોકસ કરી રહી છે.

1 / 7
બ્રોકરેજ ફર્મ Nomura એ Indus Towers પર 'Buy' રેટિંગ સાથે ₹505 નો ટાર્ગેટ આપ્યો છે. તેમાં આશરે 32% ના ઉછાળાની શક્યતા છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, આફ્રિકામાં ટાવર રોલઆઉટથી આગળ જતા ગ્રોથને ટેકો મળશે.

2 / 7
બ્રોકરેજ ફર્મ Jefferies એ Hindustan Unilever (HUL) પર 'Buy' રેટિંગ યથાવત રાખ્યું છે. ટાર્ગેટ પ્રાઈસ ₹2,850 રાખવામાં આવ્યો છે. તેમાં આશરે 35% ના ઉછાળાની શક્યતા છે. બ્રોકરેજનું માનવું છે કે, તાજેતરના ઘટાડા પછી શેર આકર્ષક સ્તર પર છે.

3 / 7
બ્રોકરેજ ફર્મ Motilal Oswal એ MTAR Technologies પર 'Buy' રેટિંગ યથાવત રાખ્યું છે. ટાર્ગેટ પ્રાઈસ ₹7,550 રાખવામાં આવ્યો છે. તેમાં આશરે 38% ના ઉછાળાની શક્યતા છે. જૂન ત્રિમાસિકના મજબૂત પરિણામો પછી બ્રોકરેજે કમાણીના અંદાજ પણ વધારી દીધા છે.

4 / 7
બ્રોકરેજ ફર્મ Macquarie એ સરકારી વીજ કંપની NTPC પર 'Outperform' રેટિંગ યથાવત રાખ્યું છે. 12 મહિનાનો ટાર્ગેટ ₹480 રાખવામાં આવ્યો છે. આનાથી આશરે 40.8% નો સંભવિત કુલ રિટર્ન (TSR) મળી શકે છે. બ્રોકરેજને કંપનીના લાંબાગાળાના ગ્રોથ પર ભરોસો છે.

5 / 7
બ્રોકરેજ ફર્મ Bernstein એ Swiggy પર 'Outperform' રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ પ્રાઈસ ₹430 રાખવામાં આવ્યો છે. તેમાં આશરે 51% ના ઉછાળાની શક્યતા છે. બ્રોકરેજનું માનવું છે કે, Noice બ્રાન્ડની સારી શરૂઆત અને Instamart માં સુધારાથી આગળ જતા ગ્રોથ ઝડપી બની શકે છે.

6 / 7
બ્રોકરેજ ફર્મ CLSA એ HDFC Bank પર 'Outperform' રેટિંગ યથાવત રાખ્યું છે. ટાર્ગેટ પ્રાઈસ ₹1,200 રાખવામાં આવ્યો છે. આ વર્તમાન સ્તરથી આશરે 60.3% ના ઉછાળાનો સંકેત આપે છે. બ્રોકરેજને કોર્પોરેટ લોન ગ્રોથ અને ઓછા ઓપરેટિંગ કોસ્ટથી આગળ જતા ફાયદો દેખાઈ રહ્યો છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

₹100 થી પણ ઓછી કિંમત! આ સ્ટોકમાં 56% સુધીના જંગી ઉછાળાની શક્યતા, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

g clip-path="url(#clip0_868_265)">