AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું પિતાની સંપત્તિ પર સૌથી પહેલા મોટા દીકરાનો અધિકાર હોય છે? જાણો કાયદો

ભારતમાં મોટાભાગના લોકો માને છે કે, પરિવારની સંપત્તિ પર સૌથી પહેલો મોટા દીકરાનો અધિકાર હોય છે. પરંતુ ભારતીય કાનુન શું કહે છે.તેના વિશે આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં વિસ્તારથી જાણીશુ.

| Updated on: Aug 03, 2026 | 11:05 AM
Share
 ભારતીય પરિવારમાં હંમેશા એવું માનવામાં આવે છે કે, પિતાના મૃત્યું પછી સૌથી મોટા દીકરાનો પિતાની સંપત્તિનો માલિક બની જાય છે. કેટલીક વખત તો   આ ગેરસમજ ઘણીવાર કૌટુંબિક ઝઘડા અને વિવાદો તરફ દોરી જાય છે જે કોર્ટ સુધી પહોંચે છે.

1 / 8
જોકે, ભારતીય ઉત્તરાધિકાર કાનુનમાં આવો કોઈ સામાન્ય નિયમ નથી. કે, માત્ર જ્યેષ્ઠ દીકરાને આખી સંપત્તિ વારસામાં મળે.મિલકતનું વિભાજન મિલકત પૂર્વજોની છે કે સ્વ-અર્જિત છે, મૃતકે વસિયત છોડી છે કે નહીં, અને સંબંધિત ધર્મના વારસા કાયદા પર આધાર રાખે છે.

2 / 8
ખાસ કરીને, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 અને તેના 2005ના સુધારાએ પુત્રીઓને પુત્રો તરીકે સમાન અધિકારો આપ્યા છે. ભારતમાં કોઈ પણ ધર્મમાં પિતાના મૃત્યું પછી સૌથી મોટો દીકરા સંપત્તિનો માલિક બને તેવો કોઈ કાયદો નથી.આ માત્ર સામાજિક ધારણા છે. કાનુન નથી.

3 / 8
 જો કોઈ વ્યક્તિએ વસિયતનામું ન બનાવ્યું હોય, તો મિલકત સંબંધિત વારસા કાયદા અનુસાર તમામ કાનૂની વારસદારોમાં વહેંચવામાં આવે છે. હિન્દુ પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રી અને માતા તમામ ક્લાસ 1 ઉત્તરાધિકારી હોય છે. આવા કેસમાં મોટા દીકરાને પ્રાથમિકતા મળતી નથી. જો વસિયતનામું છે. તો સંપત્તિનું વિતરણ વસીયત નામા મુજબ થયા છે.જો તે કાયદેસર રીતે માન્ય હોય તો.

4 / 8
 સામાન્ય રીતે ઉત્તરાધિકારમાં સંપત્તિના અધિકારો નક્કી કરવામાં સૌથી ખાસ સવાલ હોય છે કે, સંપત્તિ પૈતૃક છે કે, સ્વ અર્જિત છે. પૈતૃક સંપત્તિ એ હોય છે. જે ચાર પેઢીઓથી કોઈ પણ ભાગલા વગર ચાલી આવતી હોય.

5 / 8
 બીજી સ્વ અર્જિત સંપત્તિ છે. જે વ્યક્તિના સ્વય કમાણી કે ખરીદી હોય. સ્વ અર્જિત નો માલિક પોતાની ઇચ્છાથી વસિયતના માધ્યમથી કોઈ પણ વ્યક્તિને સંપત્તિ આપી શકે છે. જો વસીયતનામું નથી. તો ઉત્તરાધિકાર કાનુન લાગુ થશે. આ માટે બંને પ્રકારની સંપત્તિના નિયમ અલગ અલગ છે.

6 / 8
તથ્યોના અધિકારો પર કહી શકીએ કે, સૌથી મોટા દીકરાને સંપૂર્ણ સંપત્તિ મળવાનો કોઈ ભારતીય કાનુન કે નિયમ નથી. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 અને તેના 2005ના સુધારા, દીકરીઓને પુત્રો જેટલા સમાન અધિકાર આપે છે. વારસાનો નિર્ણય મિલકતની પ્રકૃતિ, વસિયતનામાની ઉપલબ્ધતા અને લાગુ પડતા વ્યક્તિગત કાયદાઓના આધારે લેવામાં આવે છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

8 / 8

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">