AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026 : આ રમતોમાં ભારતીય ખેલાડીઓ રહ્યા નિષ્ફળ, મેડલનું ખાતું પણ ન ખોલાવી શક્યા

2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે બોક્સિંગ, જુડો અને એથ્લેટિક્સમાં ઘણા મેડલ જીત્યા હતા, પરંતુ કેટલીક રમતોમાં ખાતું પણ ખોલી શક્યા નહીં. ગોલ્ડ છોડો બ્રોન્ઝ મેડલ પણ જીતી શક્યા નહીં. ચાલો એવી રમતો પર એક નજર કરીએ.

| Updated on: Aug 03, 2026 | 4:41 PM
Share
2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 39 મેડલ સાથે પોતાનું અભિયાન પૂરું કર્યું. બોક્સિંગ, જુડો અને એથ્લેટિક્સમાં ભારતનું પ્રભુત્વ જોવા મળ્યું અને ભારતે ઘણા મેડલ જીત્યા. જોકે, કેટલીક રમતો એવી હતી જેમાં ભારત એક પણ મેડલ જીતી શક્યું નહીં.

1 / 6
ભારત જે ઈવેન્ટ્સમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યું એમાં સૌથી પહેલી રમત છે આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ. આ ઈવેન્ટમાં આઠ ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો, પરંતુ કોઈએ મેડલ જીત્યો નહીં.

2 / 6
લોન બાઉલમાં કુલ છ ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો, પરંતુ કોઈ મેડલ જીતી શક્યું નહીં.

3 / 6
3x3 બાસ્કેટબોલમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી, જ્યાં ભારત આઠ ટીમોમાં સાતમા સ્થાને રહ્યું હતું.

4 / 6
સ્વિમિંગમાં પણ ભારત મેડલ જીતી શક્યું નહીં.  10 સ્વિમરોએ ભાગ લીધો હતો, પરંતુ કોઈ મેડલ શક્યું નહીં.

5 / 6
ટ્રેક સાયકલિંગમાં ભાગ લેનારા સાત ભારતીય ખેલાડીઓએ પણ નિરાશ કર્યા અને ભારતે એક પણ મેડલ મળ્યો નહીં. (PC: PTI)

6 / 6

Commonwealth Games 2026: બાળપણમાં ઝઘડા કરવાની ટેવે બનાવી બોક્સર, હવે બોક્સિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ

Follow Us
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ

દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો

અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે

ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ

અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય

રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video

ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

g clip-path="url(#clip0_868_265)">