AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેચ ફિક્સિંગ અને પુરાવાનો નાશ… ICC એ આ ખેલાડી પર 8 વર્ષનો પ્રતિબંધ મૂક્યો

ક્રિકેટ જગતમાં ભ્રષ્ટાચાર સામે ICCએ કડક કાર્યવાહી કરી છે. મેચ ફિક્સિંગના આરોપમાં દોષિત સાબિત થયા બાદ એક ક્રિકેટર પર આઠ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ICC ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલે તેને ત્રણ નિયમોના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવ્યો છે. હવે તે લાંબા સમય સુધી કોઈપણ ક્રિકેટ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.

| Updated on: Aug 03, 2026 | 8:47 PM
Share
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ અમેરિકન ક્રિકેટર અખિલેશ રેડ્ડી સામે મોટી કાર્યવાહી કરી છે. મેચ ફિક્સિંગના મામલામાં દોષિત સાબિત થયા બાદ તેના પર આઠ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

1 / 5
ICC ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલે અખિલેશને ICC એન્ટી કરપ્શન કોડની ત્રણ કલમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યો છે. આ મામલો 2025માં યોજાયેલી અબુ ધાબી T10 લીગ સાથે જોડાયેલો છે.

2 / 5
ICCના જણાવ્યા અનુસાર, અખિલેશ રેડ્ડી પર 21 નવેમ્બર 2025થી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ તારીખથી તે આગામી આઠ વર્ષ સુધી કોઈપણ પ્રકારની ક્રિકેટ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.

3 / 5
અખિલેશ પર મેચના પરિણામ અથવા તેની પ્રગતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવા, અન્ય ખેલાડીને ફિક્સિંગ માટે પ્રેરિત કરવા અને તપાસમાં અડચણ ઊભી કરવાનો આરોપ સાબિત થયો છે.

4 / 5
અખિલેશ રેડ્ડીએ પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર ચાર T20 મેચ રમી છે. તેણે બોલિંગમાં એક વિકેટ લીધી છે. તે 2025 અબુ ધાબી T10 લીગમાં એસ્પિન સ્ટેલિયન્સ ટીમનો ભાગ રહ્યો હતો. હવે આ પ્રતિબંધ તેના ક્રિકેટ ભવિષ્ય માટે મોટો ઝટકો સાબિત થયો છે. (PC:PTI/X)

5 / 5

ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહનું સ્થાન લેનાર જમ્મુ અને કાશ્મીરના આકિબ નબીની કુલ સંપત્તિ કેટલી છે?

Follow Us
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું

Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">