AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માર્કેટ બંધ થતા પહેલા એવું તો શું થયું કે નિફ્ટીમાં આવ્યો 390 પોઈન્ટનો ઉછાળો? સ્ટોક બ્રોકર પણ મૂંઝવણમાં

બજારના અંતિમ સત્ર દરમિયાન ઘણા શેરોના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના ભાવ સ્પોટ પ્રાઇસની સરખામણીએ નોંધપાત્ર રીતે નીચે જોવા મળ્યા, જેને કારણે બજારમાં આશ્ચર્ય ફેલાયું છે.

| Updated on: Aug 03, 2026 | 4:24 PM
Share
શેરબજારમાં આજે ટ્રેડિંગના અંતિમ તબક્કામાં એક અસામાન્ય ઘટના જોવા મળી હતી. બજાર બંધ થવાની છેલ્લી મિનિટોમાં જ નિફ્ટી અચાનક લગભગ 390 પોઈન્ટ ઉછળો જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારો અને બજારના નિષ્ણાતોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. CNBC આવાઝ ચેનલ પર શેરબજારના નિષ્ણાતો પણ આની આસપાસની મૂંઝવણ વિશે વાત કરી રહ્યા છે. શેરબ્રોકર પણ માર્કેટમાં આવેલ અચાનક ઉછાળાથી મૂંઝવણમાં છે.

1 / 6
નવી ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમ આજથી અમલમાં આવ્યા બાદ પ્રથમ જ ટ્રેડિંગ દિવસે આ ઘટના સામે આવી છે. બજારના અંતિમ સત્ર દરમિયાન ઘણા શેરોના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના ભાવ સ્પોટ પ્રાઇસની સરખામણીએ નોંધપાત્ર રીતે નીચે જોવા મળ્યા, જેને કારણે બજારમાં આશ્ચર્ય ફેલાયું છે.

2 / 6
3 ઓગસ્ટથી સેબી દ્વારા ક્લોઝિંગ ટાઇમ અને Closing Price Discovery Systemમાં સુધારા અમલમાં આવ્યા છે. આ ફેરફારોનો હેતુ બજારને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે. જોકે, પ્રથમ જ દિવસે ટ્રેડિંગના અંતિમ તબક્કામાં જોવા મળેલી આ અસામાન્ય હિલચાલે અનેક સવાલો ઉભા કર્યા છે.

3 / 6
આ સ્ક્રીનશોટમાં Spot Price (Cash Market) અને Futures Contract Price વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોવા મળે છે.Tata Elxsi જેમાં Spot Price: ₹3761.90 અને August Futures: ₹3757.00 થઈ ગઈ છે. એટલે કે August Futures લગભગ ₹4.90 ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે. તેવી જ રીતે બીજા અનેક શેરમાં પણ આમ જ જોવા મળ્યું છે.

4 / 6
હાલમાં આ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. બજારના નિષ્ણાતો પણ આ અસામાન્ય ભાવ ફેરફાર પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક્સચેન્જ અથવા સંબંધિત સત્તાધિકારીઓ ટૂંક સમયમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી શકે.

5 / 6

6 / 6

Gold-Silver Rate Today : દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો ! 24 અને 22 કેરેટ સોનું થયું સસ્તું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું

Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">