AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan Special Recipe : ઉપવાસની સ્પેશિયલ ટ્રિક, પલાળ્યા વગર બનાવો પરફેક્ટ સાબુદાણા ખીચડી

આ શ્રાવણમાં પલાળ્યા વગર જ બનાવો સ્વાદિષ્ટ સાબુદાણા ખીચડી! આ ખાસ રેસીપીમાં પ્રેશર કુકરનો ઉપયોગ કરીને તમે ફક્ત થોડી જ મિનિટોમાં મોતી જેવા ખીલા-ખીલા સાબુદાણા ખીચડી તૈયાર કરી શકો છો. ઉપવાસમાં કૂકરમાં બનતી આ ઇન્સ્ટન્ટ ખીચડી સમય બચાવશે અને સૌને ભાવશે. શ્રાવણ સ્પેશિયલ આ રેસીપી ચોક્કસ અજમાવો.

| Updated on: Aug 03, 2026 | 1:20 PM
Share
શ્રાવણ મહિનામાં ઘણા લોકો ઉપવાસ રાખે છે અને ઉપવાસમાં સાબુદાણા ખીચડી સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે સાબુદાણાને 5થી 6 કલાક અથવા આખી રાત પલાળવા પડે છે. પરંતુ જો તમે સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા હો, તો પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. એક સરળ કુકર ટ્રિકથી તમે થોડી જ મિનિટોમાં સ્વાદિષ્ટ અને સાબુદાણાનો એક એક દાણો છુટો પડે તેની ખીચડી બનાવી શકો છો.

1 / 7
સાબુદાણાની તૈયારી : સૌપ્રથમ સાબુદાણાને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો અને વધારાનું પાણી કાઢી દો. હવે એક સ્ટીલના ડબ્બામાં ધોયેલા સાબુદાણા નાખો. તેમાં થોડું દેશી ઘી, સ્વાદ મુજબ સિંધવ મીઠું, થોડી ખાંડ અને ખૂબ જ થોડું પાણી ઉમેરો.

2 / 7
કુકરમાં સ્ટીમ કરો : હવે પ્રેશર કુકરમાં થોડું પાણી નાખો. કુકરમાં સાબુદાણાવાળો સ્ટીલનો ડબ્બો મૂકો અને તેની સાથે બે કાચા બટાકા પણ મૂકી દો. ડબ્બાનું ઢાંકણ બંધ કરીને કુકરનું ઢાંકણ લગાવો અને મધ્યમ તાપ પર 3 સીટી થાય ત્યાં સુધી રાંધો.

3 / 7
ઠંડા પાણીથી ધોઈ લો :  3 સીટી પછી કુકરનું પ્રેશર આપમેળે ઉતરી જાય ત્યાર બાદ ડબ્બો બહાર કાઢો. સાબુદાણા રંધાઈ ગયા હશે અને બટાકા પણ બફાઈ ગયા હશે. શરૂઆતમાં સાબુદાણા થોડા ચોંટેલા લાગી શકે છે. તેને એક જાળી અથના ચાળણીમાં કાઢીને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. આમ કરવાથી બધા દાણા અલગ-અલગ થઈ જશે અને સાબુદાણાનો એક એક દાણો છુટો પડશે,

4 / 7
વઘાર તૈયાર કરો :  હવે કુકરને સાફ કરીને તેમાં થોડું દેશી ઘી ગરમ કરો. તેમાં જીરું, બારીક સમારેલી લીલુ મરચુ, આદુ અને ટામેટાં ઉમેરીને સારી રીતે સાંતળો. જો તમને પસંદ હોય તો શેકેલી અથવા તળેલી મગફળી પણ તૈયાર રાખી શકો.

5 / 7
હવે વઘારમાં તૈયાર સાબુદાણા અને નાના ટુકડામાં કાપેલા બાફેલા બટાકા ઉમેરો. ત્યારબાદ સ્વાદ મુજબ સિંધવ મીઠું, ચપટી ખાંડ, કાળી મરીનો ભૂકો અને શેકેલી મગફળી ઉમેરો.

6 / 7
તૈયાર છે ગરમાગરમ સાબુદાણા ખીચડી : બધી સામગ્રીને ધીમા તાપ પર 1થી 2 મિનિટ સુધી હળવેથી મિક્સ કરો. છેલ્લે બારીક સમારેલી કોથમીર અને થોડો લીંબુનો રસ ઉમેરો. તમારી ઇન્સ્ટન્ટ, સાબુદાણાનો એક એક દાણો છુટો અને સ્વાદિષ્ટ સાબુદાણા ખીચડી તૈયાર છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.) All photo Credit : Whisk AI

7 / 7

Crispy Corn Bhajiya Recipe : વરસાદની મોસમમાં ઘરે બનાવો કરકરા મકાઈના ભજીયા, જાણો સરળ રેસીપી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત

જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો

Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ

મહેસાણા: પશુપાલકોને કુલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે

g clip-path="url(#clip0_868_265)">