AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાનની ગજબ બેઈજ્જતી, માત્ર 1 મેડલ જીતી શક્યું, બાંગ્લાદેશ તો ખાતું પણ ના ખોલી શક્યું

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે 39 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું, જ્યારે પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. પાકિસ્તાન 21 ખેલાડીઓની ટીમ હોવા છતાં માત્ર એક બ્રોન્ઝ મેડલ જીતી શક્યું, જ્યારે બાંગ્લાદેશનું ખાતું પણ ખૂલ્યું નહીં.

| Updated on: Aug 03, 2026 | 6:53 PM
Share
ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરીને કુલ 39 મેડલ જીત્યા. ભારતના ખાતામાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ આવ્યા અને દેશે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું.

1 / 5
ભારતીય બોક્સરોએ ખાસ પ્રભાવ પાડ્યો. કુલ 14 માંથી 10 ભારતીય બોક્સરો મેડલ જીતવામાં સફળ રહ્યા, જેના કારણે ભારતના અભિયાનને મોટી સફળતા મળી.

2 / 5
બીજી તરફ, પાકિસ્તાન માટે આ ગેમ્સ નિરાશાજનક રહી. 21 ખેલાડીઓની ટીમ મોકલવા છતાં પાકિસ્તાન માત્ર એક જ મેડલ જીતી શક્યું, અને તે પણ બ્રોન્ઝ મેડલ. મહિલા બોક્સર ફાતિમા ઝહરાએ 60 કિલો વર્ગમાં બ્રોન્ઝ જીતીને પાકિસ્તાનનું ખાતું ખોલાવ્યું.

3 / 5
પાકિસ્તાનનો આ દેખાવ છેલ્લા 36 વર્ષમાં સૌથી રહ્યો છે. ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ ભાલા ફેંકની સ્પર્ધામાં નિરાશાજનક પ્રદર્શન કરીને મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યો.

4 / 5
બાંગ્લાદેશની સ્થિતિ તો વધુ ખરાબ રહી. 15 ખેલાડીઓની ટીમ હોવા છતાં એકપણ મેડલ જીતી શક્યા નહીં. (PC:PTI/X)

5 / 5

Duleep Trophy 2026: શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">