AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ડિયા કે ભારત નહીં… દુનિયાના આ દેશોમાં આપણો દેશ કયા અનોખા નામોથી ઓળખાય છે?

ભારત માત્ર એક દેશ નથી, પણ સદીઓ જૂનો ઈતિહાસ અને સંસ્કૃતિનો મહાસાગર છે! જાણો કે દુનિયાએ ભારતને કયા-કયા સન્માનજનક નામો આપ્યા છે. પૂરો ઈતિહાસ જાણો

| Updated on: Sep 15, 2026 | 4:40 PM
Share
ભારતને આજે વિશ્વસ્તરે 'India' અને 'Bharat' તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ પ્રાચીન સભ્યતાઓ અને વેપારીઓએ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસના આધારે ભારતને અલગ-અલગ અનોખા નામો આપ્યા હતા.

1 / 10
પ્રાચીન ચીનમાં ભારતને 'તિયાનઝુ' કહેવાતું હતું, જે 'સિંઘુ' (સિંધુ) શબ્દ પરથી બન્યું હતું. ચીની બૌદ્ધ ભિક્ષુઓ ભારતને જ્ઞાન, અધ્યાત્મ અને ભગવાન બુદ્ધની ભૂમિ માનતા હતા. (હવે ચીનમાં 'યિંદુ' શબ્દ વપરાય છે).

2 / 10
પ્રસિદ્ધ ચીની પ્રવાસીઓ ફાહિયાન અને 'હ્યુ એન સાંગે' પણ પોતાના ભારતના પ્રવાસ વર્ણનમાં આ ભૂમિ માટે 'તિયાનઝુ' શબ્દનો જ ઉપયોગ કર્યો હતો.

3 / 10
જાપાની ભાષામાં ચીનમાંથી જ આ શબ્દ 'તેનજિકુ' તરીકે આવ્યો. જાપાન સાહિત્ય અને લોકકથાઓમાં ભારતને પવિત્ર જ્ઞાનના કેન્દ્ર તરીકે ખૂબ જ સન્માન સાથે 'તેનજિકુ' કહેવામાં આવ્યું છે.

4 / 10
હિબ્રૂ ભાષામાં ભારતને 'હોદુ' કહેવામાં આવે છે. પવિત્ર બાઈબલના 'બુક ઓફ એસ્થર'માં પણ ભારત માટે આ જ શબ્દનો ઉલ્લેખ મળે છે, જે સિંધુ નદીના નામ પરથી આવ્યો છે.

5 / 10
ઈઝરાયેલમાં સત્તાવાર રીતે 'India' વપરાય છે, પરંતુ ત્યાંની સ્થાનિક હિબ્રૂ ભાષા, મીડિયા, શાળાઓ અને રોજિંદી બોલચાલમાં આજે પણ ભારતને 'હોદુ' જ કહેવાય છે.

6 / 10
પ્રાચીન ફારસી (ઈરાની) ભાષામાં 'સ' નો ઉચ્ચાર 'હ' થતો હતો. આથી 'સિંધુ' નદી પરથી તેઓ આ ભૂમિને 'હિન્દ' અને રહેવાસીઓને 'હિન્દુ' કહેવા લાગ્યા.

7 / 10
ફારસી શબ્દ 'હિન્દ' સાથે 'સ્તાન' (એટલે કે સ્થાન/દેશ) જોડાવાથી 'હિન્દુસ્તાન' શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે 'હિન્દની ભૂમિ'. મુઘલ કાળ અને મુસ્લિમ શાસકો દરમિયાન આ નામ ખૂબ લોકપ્રિય બન્યું.

8 / 10
પ્રાચીન કોરિયન અને બૌદ્ધ સાહિત્યમાં ભારત માટે 'ચેઓનચુક' શબ્દ જોવા મળે છે. જોકે, તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત હતો. આજે દક્ષિણ કોરિયામાં ભારતને 'ઈન્ડો' (Indo) કહેવામાં આવે છે.

9 / 10
ભારત દેશના આ તમામ અલગ-અલગ નામો માત્ર શબ્દો નથી, પરંતુ તે દર્શાવે છે કે પ્રાચીન કાળથી જ ભારતનો વેપાર, બૌદ્ધ ધર્મ અને આધ્યાત્મિક પ્રભાવ સમગ્ર વિશ્વમાં કેટલો ઊંડો હતો.

10 / 10

ઘટાડાની ગેમ ઓવર ! તોફાની સ્પીડે દોડશે ‘સોના-ચાંદી’; દિવાળી સુધીમાં ભાવ એવા ઉછળશે કે, હોશ ઊડી જશે

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

g clip-path="url(#clip0_868_265)">