(Credit Image : instagram)

03    : August

ગુત્થીનું પાત્ર ભજવી રાતોરાત ફેમસ થયો કોમેડિયન

સુનીલ ગ્રોવર 2.5 કરોડ રૂપિયાના આલીશાન ઘરમાં રહે છે

સુનીલ ગ્રોવર  

(Credit Image :  instagram)

સુનિલ ગ્રોવરની કુલ સંપત્તિ 21-25 કરોડ છે

કુલ સંપત્તિ

(Credit Image :  instagram)

 ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો માટે પ્રતિ એપિસોડ લગભગ 25 લાખ રૂપિયા ચાર્જ કરે છે

ફી

(Credit Image :  instagram)

સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ1977ના રોજ હરિયાણામાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

સુનીલ ગ્રોવરે પંજાબ યુનિવર્સિટી ચંદીગઢમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી મેળવી છે

અભ્યાસ

(Credit Image :  instagram)

સુનીલ ગ્રોવરના લગ્ન આરતી સાથે થયા છે 

લગ્ન

(Credit Image :  instagram)

સુનીલ ગ્રોવરને એક પુત્ર છે

દીકરો

(Credit Image :  instagram)

સુનીલ ગ્રોવરનો ભાઈ અનિલ ગ્રોવર પણ એક અભિનેતા છે 

ભાઈ

(Credit Image :  instagram)

સુનીલ ગ્રોવરને 2022માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો

હુમલો

(Credit Image :  instagram)