AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill: શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી બાદ શુભમન ગિલ નવી T20 લીગમાં રમશે

શુભમન ગિલ T20 ટીમમાંથી બહાર થઈ ગયો છે અને હવે તેની પાસે વાપસી કરવાની મોટી તક છે. શ્રીલંકા શ્રેણી પછી તે નવી T20 લીગમાં રમી શકે છે. સ્ટાર ઓપનર અભિષેક શર્મા અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ આ લીગમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

| Updated on: Aug 03, 2026 | 5:26 PM
Share
ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ શ્રીલંકા પ્રવાસની તૈયારી કરી રહ્યો છે, પરંતુ આ શ્રેણી પછી તે એક નવી T20 લીગમાં રમતો જોવા મળશે.

1 / 5
ભારતીય કેપ્ટન શુભમન ગિલ 2 ઓગસ્ટના રોજ શેર-એ-પંજાબ T20 લીગના લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેની સાથે ઝડપી બોલર અર્શદીપ સિંહ પણ હાજર તો. અર્શદીપ પણ આ T20 લીગમાં રમતા  જોવા મળશે.

2 / 5
શુભમન ગિલ ઉપરાંત, ઓપનર અભિષેક શર્મા પણ આ લીગમાં ભાગ લે તેવી અપેક્ષા છે. પંજાબ ક્રિકેટ એસોસિએશન પણ T20 લીગમાં પ્રવેશ કરી રહ્યું છે, એવામાં પોતાના રાજ્યને ટેકો આપવા ગિલ, અર્શદીપ અને અભિષેકનું રમવું મહત્વપૂર્ણ રહેશે.

3 / 5
શુભમન ગિલની વાત કરીએ તો, તે T20 ટીમમાંથી બહાર થઈ ગયો છે. સતત 15 T20 મેચોમાં નિષ્ફળ રહ્યા બાદ તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

4 / 5
શુભમન ગિલ 2026 T20 વર્લ્ડ કપ પણ ચૂકી ગયો હતો. હવે શેર-એ-પંજાબ T20 લીગમાં શાનદાર પ્રદર્શન કરી તે T20 ટીમમાં પુનરાગમન કરી શકે છે. (PC-PTI)

5 / 5

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ ચૂકી ગયેલા આ 5 ભારતીય ખેલાડીઓ હવે એશિયન ગેમ્સમાં મેડલનો રંગ બદલવા મેદાનમાં ઉતરશે

Follow Us
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video

સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ

દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?

4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા

નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન

શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...

ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા

ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ

25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલી 'તંત્રની પોલ'

g clip-path="url(#clip0_868_265)">