AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં સૌથી ઓછા લક્ષ્યનો પણ થયો સફળ બચાવ, જાણો ઈતિહાસના ટોપ-5 સૌથી નાના ડિફેન્ડેડ સ્કોર

IPLમાં ઓછો સ્કોર બનાવ્યા પછી સામેવાળી ટીમને રનચેઝ કરતા રોકવું ખૂબ જ મુશ્કેલ છે. પણ દમદાર બોલિંગ અને આત્મવિશ્વાસના દમ પર કેટલીક ટીમોએ આ કમાલ કરીને બતાવ્યો છે. ચાલો જાણીએ IPL ઈતિહાસના પાંચ સૌથી નાના સ્કોર વિશે જે ડિફેન્ડ થયા છે.

| Updated on: May 15, 2026 | 8:59 PM
Share
IPL એટલે ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને મોટા સ્કોરનો ખેલ. પરંતુ IPLના ઈતિહાસમાં કેટલીક એવી મેચો પણ જોવા મળી છે જ્યાં બોલરોએ બેટ્સમેન પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. ઘણા પ્રસંગોએ નાનકડા સ્કોરનો પણ સફળ બચાવ થયો છે. 265 રનનો પીછો થતો IPLમાં 111 રન પણ ડિફેન્ડ થઈ જાય, તે જ આ લીગની ખાસિયત છે.

1 / 6
IPLના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર સફળતાપૂર્વક બચાવવાનો રેકોર્ડ પંજાબ કિંગ્સના નામે નોંધાયો છે. IPL 2025માં પંજાબે માત્ર 111 રન બનાવ્યા હતા, પરંતુ તેમની ઘાતક બોલિંગ સામે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચે સાબિત કર્યું કે T20માં બોલરો પણ મેચ જીતાડી શકે છે.

2 / 6
બીજા ક્રમે ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ આવે છે. IPL 2009માં CSKએ પહેલા બેટિંગ કરીને ફક્ત 116 રન બનાવ્યા હતા. સામાન્ય રીતે આ લક્ષ્ય સરળ માનવામાં આવે, પરંતુ પંજાબ કિંગ્સની ટીમ 92 રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ચેન્નાઈએ 26 રનથી જીત મેળવી હતી.

3 / 6
IPL 2018માં સનરાઈઝર્સ હૈદરાબાદે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 118 રન બનાવ્યા હતા. હાઈ-સ્કોરિંગ મેદાન ગણાતા વાનખેડેમાં મુંબઈની મજબૂત બેટિંગ લાઈનઅપ માત્ર 87 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદે આ મેચ 31 રનથી જીતી હતી.

4 / 6
પંજાબ કિંગ્સે 2009માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 119 રનનો સફળ બચાવ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 119 રન બનાવ્યા હતા, જ્યારે મુંબઈની ટીમ 20 ઓવરમાં 113 રન જ બનાવી શકી હતી. આ મેચમાં પંજાબના બોલરોએ શાનદાર નિયંત્રણ દર્શાવ્યું હતું.

5 / 6
સનરાઈઝર્સ હૈદરાબાદે 2013માં પુણે વોરિયર્સ સામે 119 રન બનાવીને જીત મેળવી હતી. ભુવનેશ્વર કુમારની આગેવાની હેઠળ હૈદરાબાદના બોલરોએ પુણેની બેટિંગ લાઈનઅપને તોડી નાંખી હતી. પરિણામે પુણે લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહોતું અને હૈદરાબાદે 11 રનથી જીત નોંધાવી હતી. (PC: PTI/X/ESPN)

6 / 6

Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

g clip-path="url(#clip0_868_265)">