AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વૈભવ સૂર્યવંશીનો કમાલ, IPLમાં સૌથી ઝડપી 500 રન બનાવનાર ખેલાડી બન્યો, દિગ્ગજોને પાછળ છોડ્યા

IPL 2026 માં વૈભવ સૂર્યવંશીનો દબદબો ચાલુ છે. લખનૌ સુપર જાયન્ટ્સની મેચમાં પહેલા જ બોલ પર બાઉન્ડ્રી ફટકારી 15 વર્ષના બેટ્સમેને IPL માં સૌથી ઝડપી 500 રન બનવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીઅનેક દિગ્ગજોને પાછળ છોડી દીધા.

| Updated on: Apr 22, 2026 | 9:19 PM
Share
વૈભવ સૂર્યવંશી મેદાનમાં ઉતરી દરેક મેચમાં એક રેકોર્ડ બનાવશે તે નિશ્ચિત છે. આ ડાબા હાથના બેટ્સમેને લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં પણ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.

1 / 5
વૈભવ સૂર્યવંશીએ લખનૌ સામે ચોગ્ગો મારીને પોતાનું ખાતું ખોલ્યું હતું, અને IPLમાં 500 રન પૂરા કર્યા હતા. સૂર્યવંશીએ ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે અને માત્ર 15 વર્ષની ઉંમરે આટલો મહત્વપૂર્ણ રેકોર્ડ હાંસલ કર્યો છે.

2 / 5
વૈભવ સૂર્યવંશીએ IPLમાં સૌથી ઝડપી 500 રન બનાવવાનો ગ્લેન મેક્સવેલનો રેકોર્ડ તોડ્યો. ગ્લેન મેક્સવેલે 260 બોલમાં 500 રન પૂરા કર્યા, જ્યારે સૂર્યવંશીએ 227 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી.

3 / 5
પ્રિયાંશ આર્યએ 278 બોલમાં, જ્યારે સેહવાગે 280 બોલમાં અને નમન ધીરે 283 બોલમાં 500 રન પૂરા કર્યા હતા.

4 / 5
વૈભવ સૂર્યવંશીએ ભલે સૌથી ઝડપી 500 રન પૂરા કર્યા હોય, પરંતુ તે મેચમાં નિષ્ફળ ગયો. સૂર્યવંશીએ 11 બોલમાં ફક્ત 8 રન બનાવ્યા અને મોહસીન ખાને તેને આઉટ કર્યો. (PC:PTI/X)

5 / 5

Breaking News : પંજાબ કિંગ્સને મોટો ઝટકો, સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અચાનક ભારત છોડી ગયો, આ છે કારણ

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?

સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે

મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે

ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ

શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

g clip-path="url(#clip0_868_265)">