28-10-2026

WPL ઓક્શન ઇતિહાસની સૌથી નાની ઉંમરની ખેલાડી

કોચીમાં યોજાયેલ  WPL ઓક્શનમાં ઇતિહાસ રચાયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હી કેપિટલ્સે  15 વર્ષની ઓલરાઉન્ડર ઉમા કાશવીને ખરીદી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉમા કાશવી  WPL ઓક્શનના ઇતિહાસમાં વેચાયેલી સૌથી નાની ઉંમરની ખેલાડી બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હી કેપિટલ્સે  ઉમા કાશવીને  તેની મૂળ કિંમત  ₹10 લાખમાં ખરીદી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કર્ણાટકની ઓલરાઉન્ડર ઉમા કાશવી તેની ઉંમરના કારણે હરાજી પહેલા જ સમાચારમાં હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉમા કાશવીનો જન્મ  9 એપ્રિલ, 2011ના રોજ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉમા કાશવી  કર્ણાટકની રહેવાસી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચાલુ મેચમાં ઉમા કાશવી પર વાંદરાએ હુમલો કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM