AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ઓકલેન્ડમાં પહેલીવાર ભારતે ચાખ્યો હારનો સ્વાદ, આ ભૂલો ટીમ ઈન્ડિયાને ભારે પડી

ભારત ચોથી T20Iમાં 87 રનથી હારી ગયું. ન્યુઝીલેન્ડે 259 રન ફટકાર્યા અને ભારત ફક્ત 172 રન જ બનાવી શક્યું. ઓકલેન્ડમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા T20I મેચમાં હારી. કેટલીક મોટી ભૂલોના કારણે ભારતને ઓકલેન્ડમાં હાર મળી હતી. ચાલો જાણીએ મેચમાં ભારતે કઈ મોટી ભૂલો કરો.

IND vs NZ: ઓકલેન્ડમાં પહેલીવાર ભારતે ચાખ્યો હારનો સ્વાદ, આ ભૂલો ટીમ ઈન્ડિયાને ભારે પડી
| Updated on: Oct 30, 2026 | 6:00 PM
Share

ક્રાઇસ્ટચર્ચ અને વેલિંગ્ટનમાં દમદાર જીત બાદ, ટીમ ઇન્ડિયાએ આખરે T20I શ્રેણીમાં હાર મળી હતી. ન્યુઝીલેન્ડે ચોથી T20I 87 રનથી જીતી લીધી હતી. પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 259 રન બનાવ્યા, જ્યારે ભારત ફક્ત 172 રન જ બનાવી શક્યું. આ મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેન બંને ખરાબ રીતે નિષ્ફળ ગયા.

ન્યૂઝીલેન્ડમાં ભારતની સૌથી મોટી હાર

આ ભારતીય ટીમનો ન્યુઝીલેન્ડમાં સૌથી મોટો પરાજય છે. અગાઉ 2019માં ભારત 80 રનથી હારી ગયું હતું, પરંતુ હવે ભારત 87 રનથી હારી ગયું છે. આ વર્ષની શરૂઆતમાં નોટિંગહામમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે 125 રનથી હારી ગઈ હતી, જે ભારતની સૌથી મોટી T20 હાર પણ છે.

ઓકલેન્ડમાં ભારત પહેલીવાર હારી ગયું

ઓકલેન્ડમાં ભારતનો આ પહેલો T20I પરાજય છે. ભારતે ઓકલેન્ડમાં અગાઉની ત્રણેય T20I મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ 2019માં 7 વિકેટથી, 2020માં 6 વિકેટથી અને 2020માં 7 વિકેટથી જીત મેળવી હતી. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયા 87 રનથી હારી ગઈ.

ટીમ ઈન્ડિયાએ T20Iમાં સૌથી વધુ રન આપ્યા

ટીમ ઈન્ડિયાએ T20Iમાં સૌથી વધુ રન આપ્યા. અગાઉ, કોઈ પણ ટીમે ભારત સામે 259 રન બનાવ્યા નહોતા. તાજેતરમાં, ટીમ ઈન્ડિયાએ સાઉથમ્પ્ટનમાં ઈંગ્લેન્ડ સામે 257 રન આપ્યા હતા.

અય્યરે હાર મામલે સૂર્યાને પાછળ છોડી દીધો

શ્રેયસ અય્યરે 23 મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે અને તેમાં નવ T20 મેચ હારી છે. હારના સંદર્ભમાં તે સૂર્યકુમાર યાદવથી આગળ નીકળી ગયો છે, જેણે 50 T20 મેચમાંથી ફક્ત આઠ મેચ હારી હતી.

નીતિશ રેડ્ડીની જોરદાર ધુલાઈ

T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ રન આપવાના મામલે નીતિશ રેડ્ડીએ યુઝવેન્દ્ર ચહલ અને વરુણ ચક્રવર્તીની બરાબરી કરી છે. તેણે ન્યુઝીલેન્ડ સામે 64 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ અને વરુણ ચક્રવર્તીએ પણ 64-64 રન આપ્યા હતા. સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ પ્રસિદ્ધ કૃષ્ણાના નામે છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ 68 રન આપ્યા છે.

Breaking News: ન્યૂઝીલેન્ડ સામે 1 વિકેટ લેતાં જ અર્શદીપે કરી કમાલ, 3 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા

Follow Us
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
g clip-path="url(#clip0_868_265)">