AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO: સોનાની ચમક હવે સ્ટોક માર્કેટમાં! 2 કરોડ નવા શેર અને 65 લાખ OFS, રોકાણકારો માટે ખુલી રહી છે ‘નવી તક’

જ્વેલરી સેક્ટરની દિગ્ગજ કંપની IPO લાવવા જઈ રહી છે. કંપની આ IPO દ્વારા બજારમાં 2 કરોડ નવા શેર (Fresh Issue) ઉતારવાની તૈયારી કરી રહી છે, જેની સાથે પ્રમોટર્સ દ્વારા 65 લાખ શેરનું વેચાણ (OFS) પણ કરવામાં આવશે.

| Updated on: Mar 07, 2026 | 8:03 PM
Share
જ્વેલરી સેક્ટરની કંપનીએ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO લાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કંપનીએ બજાર નિયામક સેબી (SEBI) પાસે પોતાના IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. આ પ્રસ્તાવિત IPO દ્વારા કંપની મૂડી એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

1 / 6
કંપનીના જણાવ્યા અનુસાર, આ ઇશ્યૂમાં નવા શેર બહાર પાડવામાં આવશે અને પ્રમોટર્સ દ્વારા અમુક હિસ્સાનું વેચાણ પણ જોડાયેલું હશે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ, પ્રસ્તાવિત IPO માં 2 કરોડ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ જોડાયેલ હશે. આ સાથે જ પ્રમોટર્સ અનિલ જૈન અને શ્રેણિક જૈન આશરે 65 લાખ શેરનો ઓફર ફોર સેલ (OFS) પણ લાવશે. આ રીતે જ્વેલરી સેક્ટરની કંપનીનો IPO ફ્રેશ ઇશ્યૂ અને OFS બંનેનું મિશ્રણ હશે.

2 / 6
કંપનીના જણાવ્યા મુજબ, ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમનો મોટો હિસ્સો વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે વાપરવામાં આવશે. આ ઉપરાંત, લગભગ 200 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની પોતાના બિઝનેસ ઓપરેશન્સને મજબૂત કરવા અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરશે.

3 / 6
Sunil Gold India ની સ્થાપના વર્ષ 2012 માં મુંબઈમાં થઈ હતી. કંપનીએ શરૂઆતમાં બિઝનેસ ટુ બિઝનેસ (B2B) મોડલ હેઠળ ગોલ્ડ જ્વેલરી સપ્લાયનો કારોબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ કંપનીએ બેંગલુરુમાં 'Ratnaakar Gold' સાથે ભાગીદારી કરીને પોતાના વ્યવસાયનો વિસ્તાર કર્યો હતો.

4 / 6
કંપની હેન્ડક્રાફ્ટેડ ગોલ્ડ જ્વેલરી ડિઝાઇન અને સપ્લાય કરે છે. આની ડિઝાઇનમાં કન્ટેમ્પરરી, હેરિટેજ અને ટેમ્પલ સ્ટાઇલ જ્વેલરીની સાથે ઘણી પરંપરાગત ડિઝાઇનોનો પણ સમાવેશ થાય છે. કંપની ભારતના 8 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં પોતાના ગ્રાહકોને સપ્લાય કરે છે. આ ઉપરાંત કંપની યુનાઇટેડ આરબ અમીરાત (UAE) અને સિંગાપોરમાં પણ જ્વેલરી એક્સપોર્ટ કરે છે.

5 / 6
નાણાકીય વર્ષ 2025 દરમિયાન કંપનીએ આશરે 504.58 કિલોગ્રામ સોનાનું પ્રોસેસિંગ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ રેવન્યુ અંદાજે 521 કરોડ રૂપિયા રહ્યું હતું. કંપની પોતાના શેરને BSE અને NSE પર લિસ્ટ કરાવવાની યોજના ધરાવે છે. આ IPO માટે 'યુનિસ્ટોન કેપિટલ'ને એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

6 / 6

આ પણ વાંચો: જાણો 20 વર્ષનું ગણિત અને રોકાણની એવી ‘માસ્ટર સ્ટ્રેટેજી’ જે તમને અપાવશે ₹2 કરોડથી વધુનું વળતર

Follow Us
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video

સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video

ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ

31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા

ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર

ભગવાનના દરબારમાં ચોરી
ભગવાનના દરબારમાં ચોરી
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video

ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો

ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય

પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા

g clip-path="url(#clip0_868_265)">