AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2026 : ઇન્ડિયાએ સેમિફાઇનલમાં અંગ્રેજોને પછાડ્યા, જાણો જીતના 5 કારણ

T20 WC 2026ના બીજી સેમિફાઇનલ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવર માં 7 વિકેટે 253 રન બનાવ્યા. 254ના મોટો લક્ષ્યનો પીછો કરતાં ઈંગ્લેન્ડ માત્ર 7 રન થી પાછળ રહી ગઈ. ટીમ ઇંડિયાના શાનદાર પ્રદર્શનના કારણે ઈંગ્લેન્ડની ટીમ લક્ષ્ય સુધી પહોંચી ન શકી.

| Updated on: Mar 06, 2026 | 4:13 PM
Share
ગઇકાલ 6 માર્ચે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 WCની સેમિફાઇનલની મેચ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે.આ ભવ્ય જીત મેળવવા પાછળ  મુખ્ય 5 કારણો રહેલા છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 6
સંજુ સેમસનની 89 રનની પારી: સંજુ સેમસને 49 બોલમાં 89 રન બનાવીને ઇન્ડિયાને મજબૂત શરૂઆત આપી.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 6
સેમસન અને કિશનની પાર્ટનરશિપ: બીજી ઓવરમાં અભિષેકની વિકેટ ગુમાવ્યા બાદ સંજુ સેમસન અને ઇશાન કિશનની 57 બોલમાં 97 રનની પાર્ટનરશિપે ઇન્ડિયાની બેટિંગની કમાન સંભાળી. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 6
અક્ષર પટેલની શાનદાર ફિલ્ડિંગ: અક્ષર પટેલે ઇંગ્લેન્ડના કેપ્ટન હૈરી બ્રૂકનો કેચ લગભગ 24 મીટર જેટલું  ઊંધી દિશામાં દોડીને ફ્લાઈંગ કેચ પકડ્યો અને વિલ જેક્સના કેચમાં મહત્વનું યોગદાન આપ્યું. (Photo Credit-GettyImages)

4 / 6
શરૂઆતમાં મહત્વની વિકેટો: શરૂઆતની ઓવરોમાં ઇન્ડિયાએ ઈંગ્લેન્ડના કેપ્ટન હૈરી બ્રૂક સહિત ફિલ સોલ્ટ અને જોસ બટલર જેવા મહત્વના બેટ્સમેનની વિકેટ લીધી.

5 / 6
અંતિમ ઓવરોમાં બુમરાહની અદભૂત બોલિંગ: અંતિમ ઓવરોના પ્રેશરમાં બુમરાહે 16મી ઓવરમાં 8 રન અને 18 મી ઓવરમાં 6 રન આપીને મેચને ઈન્ડિયા તરફ ખેંચી

6 / 6

T20 WC Breaking : T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

g clip-path="url(#clip0_868_265)">