AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : ભારત અને બાંગ્લાદેશ પહેલીવાર ટકરાશે, આ મેચ ક્યારે અને ક્યાં જોવી લાઈવ?

એશિયા કપ 2025માં સુપર 4 રાઉન્ડમાં પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમની ટક્કર બાંગ્લાદેશ સામે થશે. આ મેચમાં જીતનાર ટીમ ફાઈનલમાં ક્વોલિફાય કરશે. એશિયા કપ 2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ પહેલી મેચ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ 2025ની આ મહત્વપૂર્ણ સુપર-4 મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો લાઈવ, જાણો આ આર્ટીકલમાં.

| Updated on: Sep 23, 2025 | 4:58 PM
Share
એશિયા કપ 2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 4 રાઉન્ડની મેચ 24 સપ્ટેમ્બર, બુધવારના રોજ રમાશે.

એશિયા કપ 2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 4 રાઉન્ડની મેચ 24 સપ્ટેમ્બર, બુધવારના રોજ રમાશે.

1 / 5
ભારત-બાંગ્લાદેશ સુપર 4 મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારત-બાંગ્લાદેશ સુપર 4 મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

2 / 5
ભારત-બાંગ્લાદેશ મેચ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા સાંજે 7:30 વાગ્યે થશે.

ભારત-બાંગ્લાદેશ મેચ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા સાંજે 7:30 વાગ્યે થશે.

3 / 5
આ મેચ ટીવી ચેનલ પર લાઈવ સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ 1, 2, 3 અને 5 પર જોઈ શકશો.

આ મેચ ટીવી ચેનલ પર લાઈવ સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ 1, 2, 3 અને 5 પર જોઈ શકશો.

4 / 5
આ મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર થશે. (All Photo Credit : PTI / GETTY)

આ મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર થશે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

એશિયા કપ 2025માં સુપર 4 રાઉન્ડમાં ભારત-બાંગ્લાદેશની ટક્કર. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">