AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 એકરમાં પથ્થર અને લાકડામાંથી બનેલા 100 વર્ષ જૂના ઘરમાં બોલિવુડનું પાવર કપલ શિફ્ટ થશે, જુઓ ફોટો

યામી ગૌતમ અને આદિત્ય ધરને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, આ પાવર કપલ મુંબઈ છોડી હિમાચલ પ્રદેશમાં રહેવા માટે જશે. બંને હિમાચલ પ્રદેશમાં આવેલા પોતાના 100 વર્ષ જુના ઘરમાં રહેવાનો પ્લાન બનાવ્યો છે.

| Updated on: Oct 05, 2026 | 12:35 PM
Share
આદિત્ય ધર અને યામી ગૌતમ હવે બોલિવુડનું પાવર કપલ છે એક બાજુ આદિત્ય ધર નિર્દેશનમાં ધમાલ મચાવે છે. તો બીજી બાજુ અભિનેત્રી યામી ગૌતમ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલમાં સ્થાન બનાવી ચૂકી છે. યામી ગૌતમને આર્ટિકલ 370 માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે.

1 / 7
હવે આ પાવર કપલ વધુ એક કારણે ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, યામી ગૌતમ અને આદિત્ય ધર મુંબઈ છોડી હિમાચલ પ્રદેશમાં રહેવા જઈ રહ્યું છે. અહી યામીનું પિયરીયું છે. બંને આ નિર્ણય લાઈમલાઈટથી દુર શાંત જીવન જીવવા માટે લીધો છે.

2 / 7
એક રિપોર્ટ મુજબ યામી ગૌતમ અને ફિલ્મમેકર આદિત્ય માત્ર કામકાજ માટે હિમાચલથી મુંબઈ આવશે. તમને જણાવી દઈએ કે, બંનેએ 2021માં હિમાચલ પ્રદેશમાં લગ્ન કર્યા હતા.

3 / 7
હિમાચલ પ્રદેશ હંમેશા યામી ગૌતમ માટે ખાસ રહ્યું છે, કારણ કે તેના માતા-પિતા રહે છે. આદિત્ય ધર સાથે લગ્ન કરતા પહેલા, યામીએ ગોહર, મંડીમાં 25 એકરમાં ફેલાયેલી 100 વર્ષ જૂની વારસાગત મિલકત ખરીદી હતી, જે તેના બાળપણની યાદો સાથે ઊંડે સુધી જોડાયેલી હતી.

4 / 7
આદિત્ય ધર અને યામી ગૌતમે 2021 માં આ જ ઘરમાં લગ્ન કર્યા હતા, જેનાથી તે તેમના માટે વધુ ખાસ બન્યું હતું. પરિણામે, તેમણે હવે અહીં સ્થાયી થવાનું નક્કી કર્યું છે.

5 / 7
યામી ગૌતમનું 100 વર્ષ જૂનું હિમાચલી ઘર લાકડા અને પથ્થરથી બનેલું છે. આ ઘર બગીચાઓથી ઘેરાયેલું છે જ્યાં સફરજન અને પીચ થી લઈને આદુ સુધીની દરેક વસ્તુ ઉગાડવામાં આવે છે.

6 / 7
 ઘરને લક્ઝરી લુક આપવાના બદલે યામીએ તેને સરળ રાખ્યું છે, જે તેની અનોખી વિશેષતા છે. ઘર સંપૂર્ણપણે હિમાચલી સ્ટાઈલમાં બનેલું છે. તેમાં કોઈ લક્ઝરી ફર્નિચર પણ નથી.

7 / 7

પિતા દિગ્દર્શક, પતિ ડાયરેક્ટર અને બહેન પંજાબીમાં ફિલ્મોમાં કામ કરે, આવો છે યામી ગૌતમનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી

રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ

ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી

અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા

સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ

ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video

નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં

દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ

તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ

દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી

g clip-path="url(#clip0_868_265)">