ખેલાડીનો અબુ ધાબી T10 લીગ 2023માં હેટ-ટ્રિક રેકોર્ડ , કેવું છે ખેલાડીનું પ્રદર્શન

શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસને અબુ ધાબી T10 લીગ 2023માં હેટ્રિક સાથે ઇતિહાસ રચતા જોવા મળ્યો.અબુ ધાબીમાં ટી10 સીઝનની શરુઆત થઈ ચુકી છે. આ ટૂર્નામેન્ટ 28 નવેમ્બરથી શરુ થઈ છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 9 ડિસેમ્બરરના રોજ ઝાયદા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

| Updated on: Nov 30, 2023 | 11:35 AM
ક્રિકેટનું સૌથી ફાસ્ટ ફોર્મેટ અબુ ધાબી ટી10 લીગ 2023ની શરુઆત 28 નવેમ્બરથી થઈ રહી છે. ટૂર્નામેન્ટની ફાઈનલ 9 ડિસેમ્બરના રોજ  રમાશે. ગત્ત સીઝનમાં ડેક્કન ગ્લેડિયેટર્સેને ખિતાબ જીતાડનાર કેરેબિયન બેટ્સમેન નિકોલસ પુરનને ટીમના કેપ્ટનના રુપમાં સાતમી સીઝન માટે યથાવત રાખ્યો છે.

1 / 5
અબુ ધાબીમાં આજે ડબલ હેડર મેચ છે.  પહેલી મેચ 5 30 કલાકે અને બીજી મેચ 7 45 કલાકે રમાશે. પહેલા દિવસે શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે તેની ટીમ, નોર્ધન વોરિયર્સને અબુ ધાબી T10 લીગના પ્રથમ દિવસે છેલ્લી ઓવરની હેટ્રિક લઈને કુલ 103 રનનો બચાવ કરવામાં મદદ કરી.

2 / 5
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીની આગેવાની હેઠળની મોરિસવિલે સેમ્પ આર્મીને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી જ્યારે વોરિયર્સના કેપ્ટન મેથ્યુઝે નિર્ણાયક ઓવર નાખવાની જવાબદારી પોતાના પર લેવાનું નક્કી કર્યું. તેણે મોઈન અલીની મહત્વની વિકેટ લીધી હતીએન્જેલો મેથ્યુઝે પહેલા દિવસે નોર્ધન વોરિયર્સન માટે હેટ્રિક લીધી હતી. ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ તરફથી ચમિકા કરુણારત્નેએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી. અબુ ધાબી T10 ખાતે, તેણે તેની ટીમ, નોર્ધન વોરિયર્સને મદદ કરી હતી. છેલ્લી ઓવરની હેટ્રિક લીધી હતી .એન્જેલો મેથ્યુઝે તેની બે ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી

3 / 5
અબુ ધાબી T10 2023 સૌથી વધુ વિકેટોની યાદી જોઈએ તો. સૌથી પહેલા એન્જેલો મેથ્યુઝનું નામ આવે છે. જેમણે 1 મેચમાં  2 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ લીધી છે. બીજા સ્થાને ચમિકા કરુણારત્ને છે અને ત્રીજા સ્થાને અભિમન્યુ મિથુન છે. જે 1 મેચમાં 12 બોલમાં 2 વિકેટ ઝડપી હતી.

4 / 5
એન્જેલો મેથ્યુઝે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તે પછી વર્ષ 2014 સુધી તેણે ચાર અલગ-અલગ વર્લ્ડ કપ ફાઈનલ રમી હતી.   એન્જેલો મેથ્યુઝ 2009 ICC વર્લ્ડ T20, 2011 ODI વર્લ્ડ કપ, 2012 ICC World T20 અને 2014 ICC World T20 ની ફાઇનલમાં રમ્યો હતો. જેમાંથી બાકીના ત્રણમાં તેની ટીમ હારી ગઈ હતી પરંતુ શ્રીલંકાએ 2014 વર્લ્ડ ટી20 જીતી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">