AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 5 મહિનામાં 8 સિદ્ધિઓ… ભારતની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના વિશ્વની નંબર 1 ODI બેટ્સમેન બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડને પાછળ છોડીને ODI રેન્કિંગમાં ફરી નંબર 1 સ્થાન હાંસલ કર્યું છે. સ્મૃતિ મંધાનાને સતત સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા 5 મહિનામાં સ્મૃતિ મંધાનાએ 8 મોટી સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. જેનો તેને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.

| Updated on: Mar 03, 2026 | 4:54 PM
Share
સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર ICC ODI રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI માં ખાતું ખોલવામાં નિષ્ફળ રહેવા છતાં મંધાનામાં ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે.

1 / 8
સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં ખાસ કંઈ ખાસ સારું પ્રદર્શન કર્યું ન હતું, તેણે બ્રિસ્બેનમાં 58 અને હોબાર્ટમાં 31 રન બનાવ્યા હતા, છતાં તે બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે.

2 / 8
સ્મૃતિ મંધાના ICC રેન્કિંગમાં 790 રેટિંગ પોઈન્ટ પર પહોંચી ગઈ છે. તે લૌરા વોલ્વાર્ડથી આઠ પોઈન્ટ આગળ છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ત્રીજા, એલિસા હીલી ચોથા અને એશલે ગાર્ડનર પાંચમા સ્થાને છે.

3 / 8
છેલ્લા 5 મહિનામાં સ્મૃતિ મંધાનાએ 8 મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. સ્મૃતિ મંધાનાએ વાઈસ-કેપ્ટન તરીકે ODI વર્લ્ડ કપ જીત્યો, સાથે જ તેણે ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન પણ બનાવ્યા હતા.

4 / 8
સ્મૃતિ મંધાનાએ RCB ને બીજી વાર WPL ટ્રોફી જીતાડી હતી, WPL માં સૌથી વધુ રન બનાવવા બદલ ઓરેન્જ કેપ જીતી, અને WPL ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

5 / 8
સ્મૃતિ મંધાનાએ વાઈસ-કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયામાં T20 શ્રેણી જીતી, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 મેચમાં તે પ્લેયર ઓફ ધ મેચ બની હતી, અને હવે સ્મૃતિ મંધાના વિશ્વની નંબર 1 ODI બેટ્સમેન બની ગઈ છે.

6 / 8
સ્મૃતિ મંધાનાએ 120 વનડે મેચમાં 47.88 ની સરેરાશ સાથે 5,411 રન બનાવ્યા છે. તેણીએ વનડેમાં 14 સદી અને 35 અડધી સદી ફટકારી છે.

7 / 8
સ્મૃતિ મંધાનાનો T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ શાનદાર રેકોર્ડ છે. તેણીએ 160 મેચોમાં 30.43 ની સરેરાશથી 4,231 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. મંધાના હાલમાં વિશ્વની નંબર 2 T20I બેટ્સમેન છે. (PC: PTI/X)

8 / 8

Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પીવી સિંધુ ભારત પરત ફરી, શેર કરી ઈમોશનલ પોસ્ટ

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">