AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Recipe : લારી જેવી ઘાટી અને શરીરને નુકસાન ન કરે તેવી ચા બનશે, તમે નહીં જાણતા હોવ આ રેસીપી

ભારતમાં ચા દૈનિક જીવનનો અભિન્ન અંગ છે, પરંતુ લાંબા સમય સુધી ઉકાળવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. વધુ ઉકાળેલી ચામાં ટેનિન અને કેફીન વધે છે, જે એસિડિટી, અપચો અને પેટની સમસ્યાઓ સર્જે છે.

| Updated on: Mar 02, 2026 | 5:56 PM
Share
ભારતમાં ચા માત્ર પીણું નથી, પરંતુ દૈનિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સવારે ઊઠતા જ હોય કે કામ દરમિયાન બ્રેક સમયે, ચા વગર દિવસ અધૂરો લાગે છે. જોકે, આપણે જે રીતે ચા બનાવીએ છીએ તે ઘણી વાર સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ખાસ કરીને ચાને વારંવાર અને લાંબા સમય સુધી ઉકાળવાથી તેમાં ટેનિન અને કેફીનનું પ્રમાણ વધે છે, જે શરીર માટે હાનિકારક બની શકે છે.

1 / 6
ચાના સ્ટોલ પર મળતી ચાનો સ્વાદ ચોક્કસ મજબૂત અને આકર્ષક હોય છે, પરંતુ તે લાંબા સમય સુધી ઉકાળવાથી ખૂબ જ ગાઢ અને એસિડિક બની જાય છે. આવી ચા એસિડિટી, ગેસ, હાર્ટબર્ન અને અપચો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. દૂધ, ચાના પત્તા અને ખાંડને લાંબા સમય સુધી ઉકાળવાથી ચામાં કડવાશ વધે છે અને તે શરીર પર નકારાત્મક અસર કરે છે.

2 / 6
ચાને વધુ સમય સુધી ઉકાળવાથી તેમાં ટેનિનનું પ્રમાણ વધી જાય છે. ટેનિન પાચનતંત્ર પર અસર કરે છે અને એસિડિટી વધારી શકે છે. સાથે સાથે કેફીનનું પ્રમાણ પણ વધુ થઈ શકે છે, જેનાથી ચીડચીડાપણું, ઊંઘમાં ખલેલ અને પેટમાં બળતર જેવી સમસ્યાઓ થાય છે. તેથી, ચા બનાવતી વખતે સમય અને પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

3 / 6
ઘણા ઘરોમાં ઓછું પાણી અને વધુ દૂધ સાથે, વધુ ચાની ભૂકી અને ખાંડ ઉમેરીને ઘટી ચા બનાવવામાં આવે છે. જો તમે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ ઇચ્છો છો, તો આ રીત અપનાવો:

4 / 6
સૌ પ્રથમ એક કપ પાણી લો અને તેમાં આદુ, એલચી અથવા મનપસંદ મસાલા ઉમેરો. પાણી એક કે બે ઉકળા આવે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ ઓછી માત્રામાં ચાના પત્તા ઉમેરો અને થોડો સમય જ ઉકાળો. તરત જ અડધો કપ દૂધ ઉમેરો અને ગેસ બંધ કરી દો. જો દૂધ ઉમેર્યા પછી ઉકાળવું હોય, તો માત્ર એક જ ઉકળો આવવા દો. અંતમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી ચા ગાળી લો. આ રીતથી બનેલી ચા હળવી રહેશે, કડવાશ ઓછી રહેશે અને પાચનતંત્ર પર ઓછો બોજ પાડશે.

5 / 6
જો શક્ય હોય તો દૂધ અને ખાંડ વગરની કાળી ચા અથવા લીંબુ ચા પીવાની આદત પાડો. આવી ચા શરીર માટે વધુ લાભદાયક છે અને તેમાં અનાવશ્યક કેલરી પણ ઓછી હોય છે. દિવસમાં 2 થી 3 વાર હળવી ચા પીવી, વારંવાર ઉકાળેલી ગાઢ ચા કરતાં વધુ સારી છે. નાના ફેરફારો કરીને તમે તમારી દૈનિક ચાની આદતને વધુ સ્વસ્થ બનાવી શકો છો.

6 / 6

મોબાઇલ અને લેપટોપ પર વધુ પડતો સ્ક્રીન ટાઇમ મગજ પર શું અસર કરે ? તમે નહીં જાણતા હોવ

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા

g clip-path="url(#clip0_868_265)">