AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇઝરાયલી-અમેરિકન હુમલામાં અલી ખામેનેઇ સહિત દીકરી-જમાઈ પુત્રવધૂ અન પૌત્રીનું મોત, જુઓ પરિવારમાં કોણ કોણ છે

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં ઈરાનના સૌથી અગ્રણી નેતા ખામેનેઇ ની સહિત પરિવારના અનેક સભ્યો પણ મૃત્યુ પામ્યા છે, તો ચાલો આજે આપણે જાણીએ કે, ખામેનેઇ ના પરિવારમાં હવે કોણ કોણ રહ્યું છે.

| Updated on: Mar 04, 2026 | 12:17 PM
Share
 ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇ ની મૃત્યુ થયું છે ખામેનેઇના નિધન બાદ, આરબ દેશોમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક પાળવાની જાહેરાત કરી છે.આ હુમલામાં ખામેનેઇ ઉપરાંત, તેમની પુત્રી અને જમાઈ સહિત પરિવારના ઘણા અન્ય સભ્યો પણ મૃત્યુ પામ્યા છે. ખામેનેઇ  86 વર્ષના હતા.

1 / 17
અમેરિકા ,ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ છે વિશ્વમાં હલચલ મચી ગઈ છે. ઈરાનના નેતા અયાતુલ્લા અલી ખામનેઈના મૃત્યુ પર પ્રતિક્રિયાઓ મળી રહી છે.

2 / 17
 તેઓ 37 વર્ષથી વધુ સમય સુધી ઈરાનના સર્વોચ્ચ નેતા રહ્યા અને છેલ્લા શ્વાસ સુધી અમેરિકા અને ઇઝરાયલ સામે લડ્યા હતા.

3 / 17
આજે આપણે જાણીએ કે, હવે અયાતુલ્લાહ અલી ખામેનેઇ ના પરિવારમાં કોણ કોણ છે. ખામેનેઇ ને 3 દીકરી અને 3 દીકરા છે. ઈઝરાયલ-અમેરિકી હુમલામાં તેની પત્નીનું પણ મૃત્યું થઈ ચૂક્યું છે.

4 / 17
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇ ના મૃત્યુ બાદ, નવા નેતૃત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમના મોટા પુત્ર મોજતબા ખામેનેઇ ને ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

5 / 17
ખામેનેઇ  પત્ની મન્સૂરેહ ખોજસ્તેહ બાઘરઝાદેહ છે, જે ભાગ્યે જ જાહેરમાં દેખાય છે. તેમનો મોટો દીકરો મુસ્તફા હુસેની ખામેનેઇ  મૌલવી છે. મુસ્તફા કોમ એક મદરેસામાં ભણાવે છે. ખામેનેઇ ના સૌથી નાના પુત્ર મસૂદ હુસેની ખામેનેઇ  છે.

6 / 17
ખામેનેઇ ને ત્રણ દીકરીઓ છે. બુશરા, હોદા અને મેઇસમ. બુશરાના લગ્ન મિસ્બાહ અલ-હોદા બાઘેરી કાની સાથે થયા છે, અને હોદાના લગ્ન મોહમ્મદ મોહમ્મદી ગોલપાયગાની સાથે થયા છે.

7 / 17
વિશ્વનું વિભાજન: વિશ્વ યુદ્ધોમાં સામાન્ય રીતે મોટા લશ્કરી જોડાણો શામેલ હોય છે જે દેશોને વિરોધી જૂથોમાં વિભાજીત કરે છે. ઉદાહરણ તરીકે, બીજા વિશ્વયુદ્ધમાં, સાથી શક્તિઓ અને ધરી શક્તિઓ હતી. આ દરેક જોડાણમાં ઘણા દેશો સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરવા તૈયાર હતા. આ જોડાણો સ્થાનિક સંઘર્ષોને વૈશ્વિક સંઘર્ષોમાં પરિવર્તિત કરે છે, કારણ કે દેશો તેમના સાથીઓને ટેકો આપવા અને વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરવા માટે દળોમાં જોડાય છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

8 / 17
  અલી ખામેનેઇ નો જન્મ 19 એપ્રિલ 1939ના રોજ ઈરાનના મશહદમાં થયો હતો. તે ખોરાસન પ્રાંતનું એક મુખ્ય શિયા શહેર છે, જ્યાં ઇમામ રેઝાનું દરગાહ આવેલું છે.

9 / 17
ખામેનેઇ નો જન્મ અઝેરી જાતિના ધાર્મિક મૌલવી પરિવારમાં થયો હતો. તેમના પિતા, જાવદ ખામેનેઇ , એક સ્કોલર અને મુજતાહિદ હતા જે મૂળ ઇરાકના નજફના રહેવાસી હતા.

10 / 17
તેમણે તેમનું પ્રારંભિક કુરાન શિક્ષણ મશહદમાં મેળવ્યું અને પછી કોમમાં અદ્યતન ઇસ્લામિક અભ્યાસ કર્યો, જ્યાં તેમણે આયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેની જેવી પ્રખ્યાત વ્યક્તિઓ સાથે અભ્યાસ કર્યો હતો,

11 / 17
જેમના ક્રાંતિકારી વિચારોએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા. 1960ના દાયકાથી શાહ સામેના વિરોધ પ્રદર્શનોમાં સક્રિય, ખામેનેઇ ને ઘણી વખત જેલમાં મોકલવામાં આવ્યા.

12 / 17
 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી તેમણે મુખ્ય ભૂમિકાઓ ભજવી, ક્રાંતિકારી પરિષદના સભ્ય, નાયબ સંરક્ષણ પ્રધાન, ટૂંકા ગાળાના IRGC કમાન્ડર અને ઈરાન બંધક કટોકટી વાટાઘાટોમાં મુખ્ય વ્યક્તિ તરીકે સેવા આપી.

13 / 17
તેમણે ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ઈરાનના ત્રીજા રાષ્ટ્રપતિ  (1981-1989) તરીકે સેવા આપી.

14 / 17
1989માં ખોમેનીના મૃત્યુ પછી, નિષ્ણાતોની સભાએખામેનેઇ ને સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કર્યા, આ પદ તેમણે 36 વર્ષથી વધુ સમય સુધી સંભાળ્યું.

15 / 17
એક યુએસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં માત્ર ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇ  જ નહીં, પરંતુ લગભગ 40 અન્ય વરિષ્ઠ ઈરાની નેતાઓ અને સુરક્ષા કમાન્ડરો માર્યા ગયા હતા.

16 / 17
અલી ખામેનેઇ એ ત્રીસ વર્ષથી વધુ સમયથી ઇસ્લામિક રિપબ્લિક પર અપ્રતિમ સત્તા જાળવી રાખી છે. રિપોર્ટ મુજબ ખામેનેઇ  પાસે 200 અબજ ડોલર સુધીની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે.

17 / 17

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
'ચીકુ સ્પેશિયલ ટ્રેન' નવસારીના અંચેલી સ્ટેશનથી દિલ્હી જવાના રવાના થઈ

ભાવનગરમાં બુટલેગરોએ કરેલા દબાણો પર ફર્યું બુલડોઝર

Breaking News : જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં BNSS ક્લમ 163 લાગુ

બાટલામાંથી ગેરકાયદે ગેસ કાઢી રિફિલિંગ કૌભાંડ ઝડપાયું

ગુજરાતમાં પાણી સંકટ ઘેરાયું: ઉનાળાની શરૂઆતમાં જ જળસંગ્રહમાં મોટો ઘટાડો

પેટ્રોલ-ડીઝલની કટોકટી શરૂ ! ગુજરાતનાં આ શહેરમાં બંધ થયું ?

તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, થોડી આર્થિક તકલીફ પડી શકે છે

અમદાવાદમાં ગેસ રિફિલિંગના કાળાબજારનો પર્દાફાશ!

લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા

ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!

g clip-path="url(#clip0_868_265)">