AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : સંજુ સેમસને T20 વર્લ્ડ કપમાં એક અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પહેલીવાર કોઈએ આવી સિદ્ધિ હાંસલ કરી

સંજુ સેમસનએ 2026 ના T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન બનાવીને ભારતને સેમિફાઇનલમાં પહોંચવામાં મદદ કરી, આ શાનદાર ઈનિંગ સાથે તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો અને એક ખાસ સિદ્ધિ પણ હાંસલ કરી.

| Updated on: Mar 02, 2026 | 10:15 PM
Share
ટીમ ઈન્ડિયા જે ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી રહી ન હતી તેને હવે લાખો ભારતીય ચાહકો સલામ કરી રહ્યા છે. સંજુ સેમસન એ T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 97 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયાએ 5 વિકેટથી જીત મેળવી હતી.

1 / 6
આ જીત દરમિયાન સંજુ સેમસન એ ઘણા રેકોર્ડ તોડ્યા, જેમાંથી એક ખરેખર અદ્ભુત રેકોર્ડ છે. સંજુ સેમસન T20 વર્લ્ડ કપની કોઈપણ મેચમાં સૌથી વધુ સમય સુધી ક્રીઝ પર રહેનાર બેટ્સમેન બન્યો છે.

2 / 6
સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રનની  ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 108 મિનિટ ક્રીઝ પર વિતાવી હતી, આવું T20 વર્લ્ડ કપમાં પહેલીવાર થયું હતું. પહેલા આ રેકોર્ડ સ્કોટલેન્ડના જ્યોર્જ મુન્સીના નામે હતો, જેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 106 મિનિટ સુધી બેટિંગ કરતી વખતે અણનમ 66 રન બનાવ્યા હતા.

3 / 6
આ પછી, ડેવોન કોનવે 106 મિનિટ, પથુમ નિસાન્કા 105 મિનિટ અને મોહમ્મદ રિઝવાને 105 મિનિટ બેટિંગ કરી છે. T20 વર્લ્ડ કપમાં 100 મિનિટથી વધુ સમય બેટિંગ કરી સદી ફટકારવાનો રેકોર્ડ ફક્ત જોસ બટલરેના નામે છે.

4 / 6
સંજુ સેમસને બીજા ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. તેણે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 2016 માં ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીના અણનમ 82 રનનો રેકોર્ડ તોડ્યો. આ ઇનિંગે ભારતને T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ કરી.

5 / 6
સંજુ સેમસન T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમનાર વિકેટકીપર-બેટ્સમેન પણ બની ગયો અને ઇશાન કિશનને પાછળ છોડી દીધો. (PC: PTI)

6 / 6

T20 WC Breaking : ભારતીય બેટ્સમેનોએ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા અને ચોગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Follow Us
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ

ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર

પ્રચાર માટે આવેલા ઉમેદવારોને લોકોએ લીધા ઉધડા

ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન

નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે

g clip-path="url(#clip0_868_265)">