Bonus Share : પહેલીવાર બોનસ શેર આપવા જઈ રહી છે આ કંપની, રાધાકિશન દામાણી પાસે 5000000થી વધુ શેર
આ કંપનીએ તેના પ્રથમ બોનસ શેર રોકાણકારોને ઓફર કરવાની તૈયારી કરી રહી છે. શુક્રવારે અને 19 જુલાઈના રોજ આ ઈન્ડસ્ટ્રીઝનો શેર 17 ટકાથી વધુ વધીને 4850 રૂપિયા પર પહોંચ્યો હતો. આ કંપનીના શેર છેલ્લા એક વર્ષમાં 35 ટકા વધ્યા છે. 19 જુલાઈ, 2023ના રોજ કંપનીના શેર 3597.05 રૂપિયા પર હતા. 19 જુલાઈ 2024ના રોજ કંપનીના શેર 4850 રૂપિયા પર પહોંચી ગયા છે.
Most Read Stories