TMKOCના ટપુ સાથે સગાઈની વાત વચ્ચે બબીતાજીએ તસવીરો શેર કરી આપ્યો ખુલાસો, કહ્યું..

ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની મુનમુન દત્તા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. સમાચાર આવ્યા હતા કે તેણે આ સિરિયલમાં તેની સાથે કામ કરનાર અભિનેતા રાજ અનડકટ સાથે ગુપ્ત સગાઈ કરી લીધી છે. આ પહેલા પણ તેમના અફેરના સમાચાર આવ્યા હતા. જો કે આ તમામ અહેવાલો વચ્ચે ખુદ બબીતાજીએ તસવીરો શેર કરી મહત્વની જાણકરી આપી છે. 

| Updated on: Mar 14, 2024 | 3:56 PM
અચાનક એક સમાચાર આવ્યા કે ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા ​​જીનું પાત્ર ભજવીને પોતાનું નામ બનાવનાર અભિનેત્રી બબીતાજીએ સગાઈ કરી લીધી છે. તેનાથી પણ વધુ ચોંકાવનારી બાબત એ હતી કે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણીની સગાઈ તેના કરતા નવ વર્ષ નાના અભિનેતા રાજ અનડકટ સાથે થઈ હતી, જેણે તે જ સિરિયલમાં ટપુની ભૂમિકા ભજવી હતી.

1 / 5
મુનમુન દત્તાએ પોતે આગળ આવીને આ અફવાઓનું ખંડન કરવું પડ્યું. મુનમુન દત્તા હાલમાં ન્યૂયોર્કમાં છે અને તેનું શ્રેષ્ઠ જીવન જીવે છે. તેણે ત્યાં એક ફોટોશૂટ કરાવ્યું, જેના ફોટા તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા. જો કે, આ પોસ્ટ પર યુઝર્સ તેની સગાઈ, ટપુ અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે પણ વાત કરી રહ્યા છે.

2 / 5
મહત્વનું છે કે, અભિનેતા દિલીપ જોશી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલની ભૂમિકા ભજવે છે. પોતાના દમદાર અભિનયથી તેણે આ પાત્રને દરેક ઘરમાં ફેમસ કર્યું. શોમાં પરિણીત જેઠાલાલને બબીતા ​​જી પર ક્રશ છે. તેમને જોઈને જેઠાલાલ પાગલ થઈ જાય છે. આ જ કારણ છે કે જ્યારે જેઠાલાલના પુત્ર ટપુ સાથે તેની સગાઈના સમાચાર આવ્યા ત્યારે મોટાભાગના લોકોએ જેઠાલાલનો ઉલ્લેખ કર્યો હતો.

3 / 5
36 વર્ષની મુનમુન દત્તાએ ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ પર ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીર શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું, 'હું મારું શ્રેષ્ઠ જીવન જીવી રહી છું.  

4 / 5
બબીતા ​​જી એટલે કે મુનમુને સગાઈની અફવા માટે પુષ્ટિ કરી છે કે, આ સમાચાર માત્ર અફવાઓ છે. તેણે તેને હાસ્યાસ્પદ અને નકલી ગણાવ્યા અને કહ્યું કે તેમાં બિલકુલ સત્ય નથી. તેણીએ કહ્યું, 'હું વારંવાર આવા સમાચારો પર મારી એનર્જી વેડફવા માગતી નથી.'

5 / 5

Latest News Updates

Follow Us:
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે

તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

g clip-path="url(#clip0_868_265)">