ટીવી પર કૃષ્ણ તરીકે ફેમસ થયા આ સ્ટાર્સ, જુઓ કોણ છે આ સ્ટાર્સ

આજે જન્માષ્ટમીનો (Janmashtami 2022) તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે. પૌરાણિક સિરિયલોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કળા અને ગુણોને સારી રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષ્ણ પર આધારિત ઘણા શો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, આ સાથે જ આ શોમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા સ્ટાર્સ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

Aug 19, 2022 | 2:52 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

1 / 6
નીતિશ ભારદ્વાજ- એક્ટર નીતિશ ભારદ્વાજ ટીવીના સૌથી વધુ પસંદ કરાયેલા અને લોકપ્રિય કૃષ્ણ છે. તેને બીઆર ચોપરાની સીરિયલ 'મહાભારત'માં કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. નીતિશે આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ જ કારણ છે કે તે આજે પણ આ પાત્ર માટે સૌથી વધુ ઓળખાય છે. નીતિશ ભારતીય જનતા પાર્ટી તરફથી જમશેદપુરના સાંસદ પણ રહી ચૂક્યા છે.

2 / 6
સૌરભ રાજ જૈન- એક્ટર સૌરભ રાજ જૈને પણ કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘણી સફળતા મેળવી હતી. તે વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત 'મહાભારત'માં કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

3 / 6
સુમેધ મુદગલકર- લોકપ્રિય પૌરાણિક શો 'રાધાકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં સુમેધ મુદગલકરને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર ભારત શો રાધા અને કૃષ્ણની લવ સ્ટોરી પર આધારિત હતો. આ શોમાં સુમેધ કૃષ્ણના રોલમાં જોવા મળ્યો હતો, જ્યારે મલ્લિકા સિંહ રાધાના રોલમાં જોવા મળ્યો હતો. આ સિરિયલની સુમેધની નાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

4 / 6
વિશાલ કરવાલ- એક્ટર વિશાલ કરવલે સીરિયલ 'દ્વારકાધીશ-ભગવાન શ્રીકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

5 / 6
સ્વપ્નિલ જોષી- એક્ટર સ્વપ્નિલ જોશી પણ ભગવાન કૃષ્ણના પાત્રમાં સામેલ થયો હતો. તેને રામાનંદ સાગરના શો 'શ્રી કૃષ્ણ'માં કાન્હાનું પાત્ર ભજવ્યું છે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati