ફિલ્મો નહિ પરંતુ ટેલિવિઝન શોથી ફેમસ થઈ, રિયલ નહિ પરંતુ રીલ નામથી વધુ ફેમસ છે આ અભિનેત્રી

તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જેટલો ફેમસ છે. તેના સ્ટાર પણ એટલા જ ફેમસ છે. મુનમુન દત્તાની બહેન બંન્ને ટ્વિન્સ છે, અનેક વખત ચાહકો બંન્નેમાંથી કોણ મુનમુન દત્તા છે તે ઓળખવામાં કન્ફ્યુસ થઈ જાય છે.તો આજે આપણે વાત કરીશું બબિતા જી ઉર્ફ મુનમુન દત્તાના પરિવાર વિશે.

| Updated on: Mar 15, 2024 | 9:22 AM
મુનમુનની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જો કે તેના અંગત જીવન વિશે ઘણા લોકો નથી જાણતા.મુનમુન દત્તાના પરિવાર વિશે વાત કરીએ.

1 / 10
 પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 28 સપ્ટેમ્બર 1987ના રોજ જન્મેલી મુનમુન દત્તા આજે બબીતા ​​જી તરીકે પ્રખ્યાત છે. જે રીતે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા ​​જીનું પાત્ર ગ્લેમરસ બતાવવામાં આવ્યું છે, તેવી જ રીતે રિયલ લાઈફમાં પણ મુનમુન દત્તા ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ છે

2 / 10
તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની ફેમસ અભિનેત્રી મુનમુન દત્તા પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહે છે.મુનમુન દત્તાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેના સ્ટાઈલિશ અને ગ્લેમર્સ ફોટોનો ખજાનો છે. ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

3 / 10
 મુનમુન દત્તા એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ છે. તે ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાની ભૂમિકા માટે જાણીતી છે. તેણે બોલિવૂડની ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ કંઈ ખાસ કરી શકી નહીં.

4 / 10
ત્યારબાદ મુનમુન દત્તાએ મોડલિંગથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. એક્ટિંગની સાથે સાથે ટ્રાવેલિંગ કરવાનું પણ ખુબ પસંદ છે. તે હંમેશા ટ્રાવેલ બ્લોગ બનાવતી રહે છે.

5 / 10
મુનમુન દત્તા ટેલીવિઝન સિવાય બોલિવુડની ફિલ્મોનો પણ ભાગ રહી ચૂકી છે. મુનમુન મુંબઈ એક્સપ્રેસ અને હોલીડે જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. ફિલ્મોથી કાંઈ ઓળખ મળી નહિ , એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે ડોક્ટર બનાવા માંગતી હતી. પરંતુ અભ્યાસમાં હોશિયાર ન હતી.

6 / 10
મુનમુન દત્તાની બહેન અભિનેત્રી જેવી જ લાગે છે. બહેન સાથેનો ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે.

7 / 10
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં બબિતા જી અને જેઠાલાલની કેમેસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવે છે. મુનમુન દત્તાએ તેના કરિયરની શરુઆત વર્ષ 2004માં ટેલિવિઝન શો હમ સબ બારાતીથી કરી હતી. ત્યારબાદ તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એન્ટ્રી કરી અને છેલ્લા 15 વર્ષથી વધુ સમય આ શો સાથે જોડાયેલી છે.

8 / 10
મુનમુન દત્તા અને અભિનેતા અરમાન કોહલી વર્ષ 2008 દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ  એ વર્ષ બંન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતુ. મુનમુને અરમાન પર મારપીટનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે અભિનેતા વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી.

9 / 10
 મુનમુન દત્તા તેનાથી 15 વર્ષ નાના રાજ સાથે નામ જોડાય ચૂક્યું છે. રાજ તારક મહેતા શોમાં ટપ્પુનો કિરદાર નિભાવતો હતો. હાલમાં એવા પણ ન્યુઝ હતા કે બંન્ને લગ્ન કરી લીધા છે. પરંતુ આ વાતને મુનમુનએ નકારી કાઢી હતી. બંન્ને ખુબ ટ્રોલ પણ થઈ રહ્યા છે.

10 / 10

Latest News Updates

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

g clip-path="url(#clip0_868_265)">