ફળને સાંજના સમય પછી ન ખાવા જોઈએ, તો ક્યારે ખાવા જાણો અહીં

27 April, 2024 

Image - Socialmedia

ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. ફળોમાંથી આપણને ઘણું પોષણ મળે છે. 

Image - Socialmedia

તમામ ફળોમાં વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે.

Image - Socialmedia

પરંતુ જો તમે સંધ્યા પછી એટલે કે સાંજના સમય પછી ફળ ખાવ છો તો મોટી સમસ્યા થઈ શકે છે, ત્યારે ક્યારે ખાવા ફળ?

Image - Socialmedia

જો તમે ફળોમાંથી મહત્તમ લાભ મેળવવા માંગતા હોવ તો ફળો ખાલી પેટે જ ખાવાની સલાહ આપવામાં આવે છે.

Image - Socialmedia

ફળ તમારા શરીરને ખનિજ, ફોસ્ફરસ અને જરુરી વિટામિન્સ પૂરા પાડે છે. આ સાથે, તે ડિટોક્સિફિકેશન અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Image - Socialmedia

બીજી તરફ, વ્યક્તિએ વર્કઆઉટના પાંચથી દસ મિનિટ પહેલાં એક સફરજન અથવા કેળું ખાવું સૌથી સારુ માનવામાં આવે છે 

Image - Socialmedia

જો તમને ભોજન સાથે ફળ ખાવા ગમે છે તો તે આયુર્વેદ મુજબ યોગ્ય નથી ફળને તમે જમતા પહેલા કે જમી લીધાના 2 કલાક પછી ખાવા 

Image - Socialmedia

સાંજના સમય પછી એટલે કે રાત્રે સૂતા પહેલા ફળો ન ખાવા. કારણ કે સૂતા પહેલા ફળ ખાવાથી તમારા બ્લડ શુગર લેવલ વધી શકે છે તેમજ પાંચનની સમસ્યા થઈ શકે છે.

Image - Socialmedia

સૂર્ય આથમી જતા ડાઈજેશન લો થઈ જાય છે ત્યારે તમે રાત્રે ફળ ખાવ છો તો યોગ્ય પાચન નહી થાય અને તમને સારી ઉંઘ નહી મળે

Image - Socialmedia