Surat : ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 2 આરોપી સહિત 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા, જુઓ Video

સુરતમાં નિયમો નેવે મુકીને કોઈપણ પ્રકારની સુરક્ષા વગર ગેરકાયદે ગેસ રીફિલિંગ કરાનારા સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી વિસ્તારની વાળીનાથ સોસાયટીમાં પોલીસના દરોડા પાડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2024 | 4:59 PM

રાજ્યમાં અવારનવાર  ગેરકાયદે ગેસ રીફિલિંગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં નિયમો નેવે મુકીને કોઈપણ પ્રકારની સુરક્ષા વગર ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી વિસ્તારની વાળીનાથ સોસાયટીમાં પોલીસના દરોડા પાડ્યા હતા. જ્યાં બે  દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગ થતુ હોવાનું સામે આવ્યું છે.

સુરત પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે. એટલું જ નહીં પોલીસે આરોપીઓની સાથે 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. સેફ્ટી વગર આડેધડ ગેસ રીફિલીંગ કરનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે સુરતમાં તાજેતરમાં ગેસ રીફિલિંગના અલગ-અલગ ત્રણ કિસ્સામાં કુલ પાંચ લોકોના મોત થયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">