બોલિવુડ અભિનેત્રીએ ઓલિમ્પિક સ્ટાર સાથે લગ્ન કર્યા, પતિ ઓલિમ્પિકમાં જીતી ચૂક્યો છે સિલ્વર મેડલ

બોલિવુડની ટોપ અભિનેત્રીઓમાંથી એક નામ એવું છે, જેમને લોકો બ્યુટી વિથ બ્રેન કહે છે. ભણવામાં હોશિયાર આ બોલિવુડ સ્ટાર સોફ્ટવેર એન્જિનિયર બન્યા બાદ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તો ચાલો જાણીએ કોણ છે આ બોલિવૂડ ક્વીન

| Updated on: Aug 01, 2024 | 11:45 AM
બોલિવુડમાં કેટલી અભિનેત્રીઓ છે, તમામની કાંઈ અલગ ઓળખ છે, કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જેમણે એક્ટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની ગણતરી હિટ કલાકારોમાં થાય છે. તો ચાલો જાણો કોણ છે આ બોલિવૂડ અભિનેત્રી.

1 / 5
આજે અમે વાત કરી રહ્યા છીએ બોલિવુડ સ્ટાર તાપસી પન્નુની. જેમણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી પરંતુ બોલિવુડમાં છવાય ગઈ છે. તમિલ,તેલુગુ અને બોલિવુડમાં પોતાની એક્ટિંગથી ચાહકોનાા દિલ જીતી લીધા છે. આજે તેના જન્મદિવસ પર લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો કરીએ.

2 / 5
તાપસી પન્નુએ 2008માં ટેલેન્ટ હંટ શોમાં એન્ટ્રી કરી હતી.  2010માં તેલુગુ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ 2013માં ચશ્મે બદુરમાં જોવા મળી હતી. ત્યારબાદ તાપસી અનેક હિટ ફિલ્મો આપી હતી. જેમાં નામ શબાના, પિંક, થપ્પડ, હસીના દિલરુબા, બદલા, ડંકી જેવી ફિલ્મો પણ સામેલ છે.

3 / 5
 તાપસી પન્નુની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેમણે હાલમાં જ લગ્ન કર્યા છે. તેમણે 7 વર્ષ મોટા મૈથિયાસ બોઈ સાથે લગ્ન કર્યા છે. તે બોલિવુડ સ્ટાર નથી પરંતુ બેડમિન્ટન ખેલાડી છે. ડેનમાર્કનો રહેવાસી મૈથિયાસ પોતાના દેશ માટે રમી વર્ષ 2015માં યૂરોપિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2012માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2020માં સંન્યાસ લઈ લીધો હતો.

4 / 5
 ત્યારબાદ તેને ભારતીય ડબલ્સ ટીમનો કોચ બનાવવામાં આવ્યો હતો. તાપસી અને મૈથિયાસની મુલાકાત પણ બેડમિન્ટન મેચ દરમિયાન થઈ હતી. ત્યારથી બંન્ને નજીક આવ્યા અને થોડા મહિના પહેલા લગ્નના બંધનમાં બંધાયા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">