Shahrukh Khan Family Tree: જવાને બોલિવુડમાં તોડ્યો અનેક રેકોર્ડ, શાહરૂખ ખાનની બહેન લાઈમ લાઈટથી રહે છે દુર, જુઓ ફેમિલી ટ્રી

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh Khan ) અને તેનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે શાહરૂખ ખાનની પણ એક રિયલ બહેન છે. શાહરૂખ ખાનની બહેનનું નામ શહનાઝ લાલરૂખ ખાન છે. શહનાઝ લાલરૂખ ખાન હંમેશા અભિનેતાની પત્ની અને તેના બાળકોની જેમ લાઈમલાઈટમાં રહેતી નથી. આજે શાહરુખના પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 10:15 AM
 બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન એવા કલાકારોમાંથી એક છે જેમને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકોનો પ્રેમ મળે છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. શાહરૂખ પોતાની એક્ટિંગના દમ પર લગભગ 30 વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે. આજે અમે તમને તેના પરિવારના સભ્યો વિશે જણાવીશું.

1 / 8
શાહરૂખ ખાનના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ છે. તેમનો જન્મ વર્ષ 1927માં થયો હતો. તેઓ ભારતના સૌથી યુવા સ્વાતંત્ર્ય સેનાની હતા. જ્યારે તેની માતાનું નામ લતીફ ફાતિમા છે. અભિનેતાના માતા-પિતા હવે આ દુનિયામાં નથી પરંતુ શાહરૂખ હજુ પણ તેના માતા-પિતાની વાતને અનુસરે છે.

2 / 8
શાહરૂખ ખાનને શહેનાઝ લાલરૂખ ખાન નામની મોટી બહેન પણ છે. શહેનાઝ બોલિવૂડની ચમકતી દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે તેના ભાઈના પરિવાર સાથે તેમના જ ઘરમાં રહે છે.

3 / 8
 શાહરૂખ ખાન એવા કલાકારોમાંથી એક છે જેને ફેમિલી મેન કહેવામાં આવે છે. તેની પત્નીનું નામ ગૌરી ખાન છે. બંનેની મુલાકાત ત્યારે થઈ જ્યારે શાહરૂખ ખાન સ્ટાર બન્યો ન હતો. એટલું જ નહીં, તે સમયે તેણે ફિલ્મી દુનિયામાં પણ પ્રવેશ કર્યો ન હતો.

4 / 8
  ગૌરી ખાન અને શાહરુખ ખાન બંનેએ વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. શાહરૂખના ત્રણ બાળકો છે જે તેમના પિતાની જેમ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. તેમની પુત્રી સુહાના તેના પિતા સાથે જોવા મળે છે.

5 / 8
 શાહરૂખ ખાનના મોટા પુત્રનું નામ આર્યન ખાન છે. તેનો જન્મ વર્ષ 1997માં થયો હતો. આર્યન વિદેશમાં ભણ્યો છે. તેણે અમેરિકાથી ફિલ્મ મેકિંગનો કોર્સ પણ કર્યો છે.

6 / 8
 શાહરૂખ ખાનની પુત્રીનું નામ સુહાના ખાન છે. તેના પિતાની જેમ તે પણ ટૂંક સમયમાં અભિનયની દુનિયામાં પ્રવેશવા જઈ રહી છે. તે ઝોયા અખ્તરની ફિલ્મ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

7 / 8
શાહરૂખના સૌથી નાના પુત્રની વાત કરીએ તો અબરામ હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. તે માત્ર 10 વર્ષનો છે, જેના કારણે તે તેના માતા-પિતા સાથે મુંબઈમાં રહે છે.

8 / 8
Follow Us:
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

g clip-path="url(#clip0_868_265)">