ફોટોગ્રાફર્સને જોઈને Rashmika Mandannaએ કર્યુ પાઉટ, ફોટો થયા વાયરલ

Rashmika Mandanna: સાઉથની પ્રખ્યાત અભિનેત્રી અને નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાના આજે મુંબઈમાં દેખાઈ હતી. તેણે પોતાના ફેન્સ સાથે ફોટોઝ પણ પડાવ્યા હતા.

Aug 22, 2022 | 8:31 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 22, 2022 | 8:31 PM

સાઉથની પ્રખ્યાત અભિનેત્રી અને નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાના આજે મુંબઈમાં દેખાઈ હતી. તેણે પોતાના ફેન્સ સાથે ફોટોઝ પણ પડાવ્યા હતા. મુંબઈમાં કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે કલાકારો પણ માસ્ક પહેરીને ઘરની બહાર નીકળી રહ્યા છે.  રશ્મિકા મંદાના પણ આજે માસ્કમાં જોવા મળી હતી.

1 / 5
ફોટોગ્રાફર્સને જોઈને રશ્મિકાએ કેમેરા સામે કેટલાક ક્યૂટ ફોટા પણ પાડ્યા. ફોટોઝ પાડતા પહેલા ફોટોગ્રાફર્સે રશ્મિકાને માસ્ક ઉતારવાની અપીલ કરી હતી અને રશ્મિકાએ પણ તેમની વાત સ્વીકારી હતી.

2 / 5
ફોટોગ્રાફર્સને જોઈને રશ્મિકા મંદાનાએ કર્યુ પાઉટ પણ કર્યુ હતુ. તેની દરેક અદા તેના ફેન્સને મંત્રમુગ્ધ કરી દે છે.

3 / 5
રશ્મિકા પોતાના ફેન્સ સાથે પણ ફોટો પડાવતી જોવા મળી.રશ્મિકા મંદાનાએ સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી છે. ગયા વર્ષે અલ્લુ અર્જુન સાથે રિલીઝ થયેલી તેની ફિલ્મ પુષ્પાએ પણ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી.

4 / 5
રશ્મિકા મંદાના, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેના આગામી ફિલ્મ 'મિશન મજનૂ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. રશ્મિકા, રણબીર કપૂર સાથે 'એનિમલ'માં પણ જોવા મળશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati